10.8 C
New York
Saturday, December 14, 2024

તમારા શરીરમાં આ લક્ષણો દેખાય તો તરત કરો આ કામ જીવ બચી જશે,

આમ તો હાર્ટએટેક કુદરતે આપેલ સ્વર્ગે જવાની સૌથી શ્રેષ્ઠ સીડી છે..પણ એનાથી બચીને હોસ્પિટલ સુધી પહોંચવાનો ઘરઘથ્થુ ઉપચાર વિશે જાણીએ..

એકાએક છાતીમાં દુ:ખાવો થાય અને તે હાથ તરફ અને જડબા સુધી પ્રવેશવાનો શરૂ થાય તો હાર્ડએટેકની શક્યતા છે. હાર્ડએટેક વખતે મોટ ભાગના લોકો એકલા જ હોય છે. હૃદયના ઘબકારા અનિયમિત થઇ જાય, તમ્મર આવવાનાં હોય એવું લાગે, ગભરામણ થાય અને કોઇ મદદ ન મળી શકે ત્યારે બેહોંશી પહેલા માત્ર 10 સેકન્ડ જ હોય છે. આ સજોગોમાં ગભરાયા વિના ખૂબ જોરથી અને સતત ખાસવાનું શરૂ કરી દો. દર વખતે ખાસતાં પહેલાં ઉડો શ્વાસ લેવો. ખાંસવાનું ઉંડુ તથા લંબાણ પૂર્વકનુ હોવું જોઇએ. છાતીમાં ચોંટેલો કફ બહાર કાઢતી વખતે કરીએ છીએ તેમ.

આ પણ વાંચો:

90% લોકો નહિ જાણતા હોય ઉનાળો મા તકમરીયા ખાવાના ફાયદા વાંચવા અહી કલીક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા આ સમસ્યા દુર કરવા આ વાંચો

સ્વસ્થ રહેવા માટે દાદી અને નાની અપનાવતા આ ઘરગથ્થુ નુસખા એકવાર જરુર વાંચો

સરગવો ખાવાથી થાય છે અનેકગણા ફાયદા, વિષે વધુમાં વાંચો અને શેર કરો

ઘુટણ ના દુઃખાવાનો અકસીર ઈલાજ આ ઈલાજ બને તેટલા વધારે વ્યક્તિઓ સુધી પહોચાડશો

દવા વગર ઘણા બધા રોગો દુર થઇ જશે સવારે આ રીતે ચાલવાનું શરુ કરો

શ્વાસ લેવાનું અને ખાંસવાનું દર બે સેકન્ડે વારાફરતી થોભ્યા વિના મદદ આવી મળે કે હૃદય ફરીથી નિયમિત ઘબકતુ થયેલું લાગે ત્યાં સુધી કરવું. ઉંડા શ્વાસથી ફેંફસામાં ઓક્સિજન પ્રવેશે છે. અને ખાંસીનું હલન-ચલન હૃદયને સંકોચી લોહી ફરતું રાખે છે. વળી ખાંસીના સંકોચનથી હૃદય પર આવતું દબાણ એના સામાન્ય ઘબકારા ફરીથી શરૂ કરવામાં મદદગાર થાય છે. આ રીતે હાર્ડએટેક થયેલ વ્યક્તિ હોસ્પિટલ પહોંચી શકે. 

આ પણ વાંચો:

દવા માટે રખડવાની જરૂર નથી હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ તમારા રસોડા માં જ છે આ આર્ટીકલ વાંચો અને મિત્રો સાથે શેર કરો

આ લક્ષણો જણાય તો ચેતી જજો હોય શકે છે હાર્ટએટેક

હાર્ટએટેક બાદ કસરત કરશે કલ્યાણ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય

દરરોજના ભોજનમાં આ 5 વસ્તુઓ ઉમેરો, હાર્ટએટેક રહેશે દુર આ માહિતી વધુમાં વધુ શેર કરો

ગરીબોની બદામ મગફળી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબીટીસ સહિત અન્ય રોગોમા રાહત આપે છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles