પોષકતત્ત્વથી ભરપુર લસણવાળું રસમની રેસીપી

આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્ત્વ ધરાવે છે કે જેમાં લસણનાં પોષકતત્ત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બની , શરીરને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે . દરરોજ નહીં તો પણ પખવાડિયામાં એક વખત તો જરૂર આ રસમ બનાવી તેની સોડમ સાથે તંદુરસ્તી જાળવવાનો ક્ષયદો મેળવો . બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો , તે છે રસમ ઇડલી અથવા કાંચીપુરમ્ ઇડલી .

તૈયારીનો સમય : ૨૦ મિનિટ , બનાવવાનો સમય : ૨૦ મિનિટ , સામગ્રી મસાલા માટે ૫ થી ૬ ટેબલસ્પતા જેટલું બનાવવા માટે • ૧/૨ ટીપૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રિફાઈન્ડ તેલ * ૧/૨ ટીસ્પન કાળાં મરી • ૩ આખાં લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલાં • ૧ ટેબલસ્પન ચણાની દાળ • ૧ ટેબલસ્પન આખા ધાણા • ૨ ટીસ્યુન જીરું

બીજી જરૂરી સામગ્રી • ૨ ટીઘૂન નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ રિાઇન્ડ તેલ • ૨૦ લસણની કળી • ૩ ટેબલસ્પન આંબલીનો પલ્પ , ૨ કપ પાણી મેળવેલો • મીઠું સ્વાદાનુસાર • ૧ ટીસ્યુન ઘી • ૧ ટીસ્યુન રાઈ • ૧ આખું લાલ કાશ્મીરી મરચું . ટુકડા કરેલું

રીત મસા મટે * ૧. એક નાના નૉનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લીધા પછી બાજુ પર રાખો , * ૨. તે ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળો પાઉડર તૈયાર કરો . આગળની રીત * ૧. એક નાના નોન સ્ટિક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા લસણ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળી પૅનમાંથી કાઢીને બાજુ પર રાખો . * ૨. એક ઊંડા નૉન – સ્ટિક પૅનમાં આમલીનું પાણી અને મીઠું મેળવી સારી રીતેં મિક તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી અથવા આમલીની કાચી સુવાસ લુપ્ત થઈ જાય ત્યાં સુધી સાંતળી . 3. હવે તેમાં સાંતળેલું લસણ અને તૈયાર કરેલો મસાલો મેળવી સારી રીતે મિક્રી કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી રાંધી લો . ૪. હવે વઘાર તૈયાર કરવા માટે , એક નાના નૉનસ્ટિક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઈ મેળવો . ૫. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં લાલ કાશ્મીરી મરચાં મેળવી . આ વઘારને ઉકળતા રસમ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો , રેડી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ એક મિનિટ સુધી ૭. ગરમ – ગરમ પીરસો . રાંધી લો .

Leave a Comment