કોરોનાથી બચવા ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ રીતે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો

કોરોનાથી બચવા ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ રીતે વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ ૧ ) ૧ વ્યક્તિ માટે ૧૦પાન તુલસી ના ર મરી ૧ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ચોથી ભાગ બાકી રહે એટલે ગળીને પીવું આ ઉકાળામાં સુંઠ , આદુ , હળદર , અજમો ગાળ જેવા રસોડાના ઔષધો પણ નાખી શકાય આ ઉકાળો પીવાથી જઠરાગ્નિ તેજ થાય અને જઠરાગ્નિ તેજ થવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે . ( ૨ ) દરેક વ્યક્તિ માટે કાળી દ્રાક્ષના દાણા રાત્રે પલાળી આખા દિવસ દરમ્યાન ૨ દાણા ચૂસવાથી ફાયદો થાય છે . કાળી દ્રાક્ષ દ્વારા રોગપ્રતિકારક શક્તિ ખુબ આપે છે . ) આવા સમયે રોજ એક વાર રાઈ તથા મીઠું અડધી – અડધી ચમચી વાટીને ગરમ પાણીમાં નાસ લેવો જોઈએ ( દરેક લોકોએ પોતાના રોજ સવાર – સાંજ રાઈ , મીઠું , ગુગળ , લોબાન , નગોડના

રોગપ્રતિકારક પાન , સરસવ , લીમડાના પાન , કપુર ગાયનું ઘી ગાયનું છાણ આમાંથી જેટલું ઉપલબ્ધ હોય તેટલાને ધુપ કરવામાં આવે તો હવાની શુદ્ધિ થતા કોરોના જેવા રોગ સામે રક્ષણ મળે છે તથા ફેલાતો અટકે સમયે જો હળદર મીઠાના કોગળા જો સવાર – સાંજ કરવામાં આવે અને ખાસ રાત્રે સુતા પહેલા કરવા જોઈએ રક્ષણ મળે છે .

( ૬ ) ગળા માં ચિકાસ કે ખારું લાગે તો સુંઠ મરી પીપર , તથા હળદર નો સરખા ભાગે પાવડર કરી મધ સાથે લેવાથી ચાટવાથી સુકી ઉધરસમાં ફાયદો થાય છે અને કોરોના જેવા વાયરસ સામે રક્ષણ મળે

( ૭ પીવાનું પાણીમાં થોડી ફટકડી ફેરવી અશુદ્ધિ તળીએ બેસે એટલે ઉકાળેલું પાણી જ . | ( ૮ ) આવા કોરોના જેવા સક્રાંતિ કાલ સમયે હળવો તાજો – ઝડપ થી પચ તેવો ખોરાક લેવા . ( ૯ ) આ સમય ઘરે રહીને ધ્યાન , યોગ , પ્રાણાયામ દ્વારા તંદુરસ્તી મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય છે આ તકનો ઉપયોગ કરો . ( ૩૭ . ૫ ) ડો . જયેશ એમ પરમાર વિભાગીય નાયબ નિયામક ( આયુષ રાજકોટ રાજકોટ મો . ૯૯૯૮૯ ૮૫૯૮૫

ગરમ પાણી ચાઈની જેમ પીવો – નાકમાં ઘી લગાડો – કાનમાં રૂના પુમળા ભરાવો – ભુખ્યા પેટે સવાર સાંજ આદુનો રસ પીવો – આદુ અજમો લાજવાબ ગળાના રક્ષણ માટે પાણીને ચાઈ જેટલું ગરમ કરીને ચાઇની જેમ ઘૂંટડે ઘૂંટડે દિવસમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત Íવાનો આગ્રહ રાખવો જોઈએ . ગરમ પાણી પીવાથી શરદી , ઉધરસ કફ ઉપરાંત કબજિયાતમાં પણ રાહત મળે પણ સાફ આવે છે . બહારથી જયારે ધરે આવીયે ત્યારે સાબુથી હાથ ધોયા બાદ તરત જ ગરમ પીવાનો આગ્રહ રાખવો જોઈએ . નાકના રક્ષણ માટેઃ – ઘરની બહાર નીકળવાનું થાય તો નાકના બન્ને હારમા આંગળીની મદદથી લગાવી દેવું ઘીની ચિકાશ વાઈરસ માટે મહદઅંશે અવરોધક બને છે . ધરે આવ્યા બાદ પાણી ગરમ તેની વરાળનો નાસ લઈ લેવો જોઈએ , નાસના પોપટના પણ ઉપયોગ કરી શકાય .

કાનના રક્ષણ – કાનના રક્ષણ માટે બને સવાર કાનમાં રૂ ના પુર્બળા ભરાવી દેવા . રૂમાલનો માસ્ક તરીકે ઉપયોગ કરવોઃ – શારદી ઉધરસનુ વાઈરલ ઈ – ફેશન ચાલતું હોય ત્યારે ખાસ કરીને નાક , કાન અને ગળાનું રક્ષણ કરવાનું વધારે મહત્વ આપવું જોઈએ માટે મોટી સાઈઝનો રૂમાલ મોઢા ઉપર માસ્ક તરીકે બાંધી જ લેવો . શરદી ઉધરસને કારણે ચક્કર આવતા હશે તો તેમાં પણ રાહત થશે ડસ્ટ એલર્જી હશે તેમાં પણ રાહત થશે . – પેટની સંભાળ માટેઃ – લોક ડાઉન ને કારણે આખો દિવસ ઘરમાં રહીને જમવા ઉપર નિયંત્રણ રાખી શક્યા નહીં હોય એ સ્વાભાવિક છે . આવી સ્થિતિમાં પેટની સંભાળ માટે સવાર સાંજ ભુખ્યા પેટે આદુનો રસ પીવા જાઇએ તેનાથી પાચનતંત્રની કાર્યક્ષમતામાં વધારો થાય છે .

રોગ પ્રતિકારક શક્તિ છે શરદીમાં પણ રાહત થાય છે . ગરમ પાણી પીવાનો પ્રયાગતો ચાલુ રાખવા એ પણ પટને સાફ રાખવામાં મદદ કરશે . ચર્ચના પાદરીનો ગરમ પાણીના પ્રયોગોનો અભિપ્રાયઃ – અમદાવાદ – ઓઢવ – વિરાટનગર ચચના પાદરી રેવ . જયોર્જ ક્રિશ્ચયન માં ૮૨૦૦૩૮૮૦૯૦ પોતાનો અભિપ્રાય આપતા જણાવે છે ગળામાં કઇક ફસાઈ ગયું હોય તેવું લાગતું હતું તેને કારણે ભક્તોને સ્પીચ આપતી વખતે સ્પીચ દરમિયાન કયારેક કયારેક વચ્ચે ઉધરસ આવતી હતી . ગરમ પાણીના પ્રયોગથી તેમાં ઘણી બધી ૨ાહત થઈ ગઈ . મેં પણ તા . ૧૪ / ૩ ) ૨૦૨૦ ના “ અકિલા ના લેખમાં ગરમ પાણી ચાઇની જે મ પીવાના , ઉપરાંત ભુખ્યા પેટે સવાર સાંજ આદુના રસ પીવાનો પણ ઉલ્લેખ કરેલો હતો . ટુંકમાં આપણી આયુર્વેદની પ્રતિકારક શકિત વધારવા માટે સહારો લેતોજ લેવાના ખાસ નોંધઃ – રાત્રે સુતા પહેલા મીઠાંનાં પાવડર નું કરી , મીઠાંના ગરમ પાણીના કોગળા કરીને ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો જરૂરી છે . જો અન્ય ઔષધિઓ હાથવગી હોય તેનો પણ ઉપયોગ કરી શકાય . ( ૩૦ . ૧૧ ) લેખક અશ્વિન ભુવા , . ૮૩૨૦૫ પદg૧૨ , ૯૪૨૮૮ ૮૯૫૬ )

Leave a Comment