રસોડાને ચમકાવવા માટેની મહિલાઓ માટે ખાસ ટીપ્સ

0

રસોડાના પ્લેટફોર્મને ચમકાવવા માટે મહિલાઓ અનેલ ઉપાયો કરે છે છતાં પણ મહિલાઓ પ્લેટફોર્મ સાફ નથી રાખી સકતા  વાસણ ધોવાના પાવડરથી કિચન સ્લેબ સાફ કરવાથી સ્લેબ ચમકવા લાગશે . જો રસોડાની ટાઈલ્સ ચીકણી અને ડાઘ થઈ ગયા ઓય તો  વાસણ ધોવાના પાવડરથી કિચન ની ટાઈલ્સ નો મેલ દુર થાય છે. અને રસોડાની ટાઈલ્સ ચમકવા લાગશે

ચીકણા થયેલા વાસણ સાફ કરવા માટે ગરમ પાણી બેસ્ટ ઓપ્શન છે વાસણની ચિકાસ દુર કરવા માટે ગરમ પાણીમાં વાસણ ધોવાનો પાવડર નાખી સાફ કરવાથી આ સમસ્ય દુર થશે. આમ કરવાથી વાસણની કાળાશ પણ દુર થશે સાથે સાથે વાસણ ચમકી ઉઠશે. રસોઈઘર માં રહેલ સિંક ની નળીમાં જો કચરો જામ થઇ જાય તેમાં ગરમ પાણી નાખવું આમ ગરમ પાણી નાખવાથી સિંકમાં જમા થયેલ કચરો દુર થશે.

તમારા ઘરમાં રહેલ ચાંદીના વાસણો કાળા પડી જાય  આમ ચાંદીના વાસને સાફ કરવા માટે આમલીના પાણીથી સાફ કરી શકો છો .  માઈક્રોવેવ ને અઠવાડિયામાં બે વખત સાફ કરવું . આના માટે એક બાઉલમાં પાણી લઇ તેમાં બે ચમચી લીંબુનો રસ , લિક્વિડ નાખીને માઈક્રોવેવ સાફ કરો અને આને પાંચ મિનીટ સુધી એમજ રહેવા દેવું . બાદમાં રૂમાલથી સાફ કરવું .  કિચન નો નળ સાફ કરવા તેના પર ટુથપેસ્ટ લગાવીને ઘસો . બાદમાં ગરમ પાણીથી વોશ કરવો .

મિત્રો કેવી લાગી તમને આ અમારી રસોડાના પ્લેટફોર્મને ચમકાવવા માટે, રસોડાની સિંકમાં કચરો જામ થઇ ગયો છે, ચાંદીના વાસણ સાફ કરવા માટે, કિચનનો નળ સાફ કરવા માટે કિચન ટીપ્સ  તમે જરૂર આ કિચન ટીપ્સ અજમાવજો અને  તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here