આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે. ભારત દેશ વિવિધ વૈવિધતાથી ભરેલો દેશ છે કેમ કે આપણા દેશમાં ઘણી વસ્તુઓ એવી છે જેના વિષે આપણે જાણતા નથી હોતા અને તે પણ આપણી આસપાસ હોય છે. તેવી જ એક વનસ્પતિ વિષે તમને જણાવા જઈ રહ્યો છું તો પૂરેપૂરું વાંચજો.
આ વનસ્પતિનું નામ છે #રસભરી , જે આપણને આપણા આજુબાજુમાં પણ જોવા મળતી હોય છે. પણ આપણે જાણતા નથી હોતા કે તેના ફાયદા શું હોય છે. તેને લોકો પોપટી નામે પણ ઓળખે છે. આ ફળનો ઉપયોગ કરતા પહેલા એક વાત જાણી લો તેને ક્યારેય પણ કાચું ન ખાવું જોઈએ પીળું થાય પછી જ તેને ખાવું જોઈએ.
આ ફળની અંદર વિટામિન ‘એ’ ભરપૂર માત્રામાં હોય છે. એવું કહેવાય છે કે જો તમે તેનું નિયમિત સેવન કરશો તો આંખના નંબર દૂર થઇ જાય છે, જો તમારી આંખ દુખતી હોય તો પણ લાભદાયી છે. બીજું કે તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ સારી માત્રામાં હોય છે. જે કોઈને સાંધાના દુખાવાની તકલીફ હોય તેને આનું પાકું ફળ ખાવું. અત્યારે જોવા જઈએ તો સાંધાના દુખાવાની તકલીફ ઘણા લોકોને જોવા મળતી હોય છે તેમના માટે આ ફળ આશીર્વાદરૂપ છે. આ ફળ વિતામીનનો ખજાનો છે જેમક કે વિટામિન સી, કે અને પોટેશિયમ અને આયર્ન જેવા ખનિજોથી સમૃદ્ધ છે
કેન્સર: જો તમને શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો તેને દૂર કરી દેશે રસભરી. દરરોજ આ ઓષધીય ફળનું સેવન કરવાથી કેન્સરના જે કોષોનો વઘારો થતો હોય છે તેને અટકાવવા મદદ કરે છે. માટે દરરોજ આ ફળનું સેવન અવશય કરવું જોઈએ જેથી કેન્સર જેવી મોટી બીમારી પણ તમારાથી દૂર થઈ જશે
જો કોઈને ડાયાબિટીસની બીમારી હોય તો તેના માટે આ રામબાણ છે. તમારે સુગર લેવલ નીચું લાવવું હોય તો આ રસભરીના પાન ચાવી લેવા અથવા તેનો રસ કાઢીને પીવો તેમને ખુબ ફાયદાકારક નીવડશે. કોઈને કમળો થયો હોય તો આ છોડના મૂળનો રસ અને દેશી ઘી બંને અડધી એક ચમચી લઇ લેવાનું બંનેનું પ્રમાણ સરખું રાખવું. તેને દિવસમાં વારંવાર નથી લેવાનું દિવસમાં ફક્ત બે વાર લેવાનું તેનું સારું એવું પરિણામ મળશે. તેમજ આ ફળ તમને લીવર, કીડની, આવી તો ઘણી વનસ્પતિ છે જે આપણી આસપાસ હોય છે પણ તે આપણે જાણતા નથી હોતા.
-
આ અદભુત જડીબુટ્ટી વનસ્પતિ છે આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે.
આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે. ભારત દેશ વિવિધ વૈવિધતાથી ભરેલો દેશ છે કેમ કે આપણા દેશમાં ઘણી વસ્તુઓ એવી છે જેના વિષે આપણે જાણતા નથી હોતા અને તે પણ આપણી આસપાસ હોય છે. તેવી જ એક વનસ્પતિ વિષે તમને જણાવા જઈ રહ્યો છું તો પૂરેપૂરું વાંચજો. આ વનસ્પતિનું નામ…
-
દરેક મહિલાને કિચન કિંગ બનવા માટે વાંચી લો આ ખાસ ટીપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
-
અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી
-
તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ