લોહીની કમી હોય એ રોજ ખાવ આ એક ફળ લોહીના બાટલા નહિ ચડાવવા પડે

0

આ ફળ નું સેવન કરવાથી ક્યારેય લોહીની કમી નહિ થાય આથી લોહીની કમી હોય એવા લોકો એ રોજ રોજ એક કીવી ખાવ જોઈએ જેથી કરીને લોહીના બાટલા નહિ ચડાવવા પડે

આ ફળ નું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે ફળ વિશે જાણસુ તે ફળ ઘણી બધી બીમારીઓ થી મુક્ત કરી સકે છે અને આપડા સ્વસ્થ્ય ને સારું બનાવે છે ખાસ કરીને તો લોહીની કમી દુર કરે છે. આજે આપડે કીવી ફળ ના ફાયદા વિશે જાણસુ . દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ દેખાય છે અને તેનો બાહ્ય રંગ ભૂરો છે …… પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . દેખાવ માં આ ફળ ખુબજ મસ્ત દેખાય છે . કિવિના ઝાડ સૌથી વધારે પહાડી ક્ષેત્રો માં જોવા મળે છે . તેને વધારે તો ઠંડા પ્રદેશ મા જ ઉગાડવામાં આવે છે….હવે ફળ મોટા ભાગના વિસ્તારમાં ઉગાડવામાં આવે છે

આ ફળ ખાવા માં એકધમ રસદાયક અને સ્વાદિષ્ટ હોઈ છે અને થોડાક ખટાસ ભરેલા હોય છે .કીવીમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી એવા પોષક તત્વો જેવા કે વિટામીન c , પોટેશિયમ અને ફોલિક એસિડની પ્રચુર માત્રા હાજર હોય છે.આ ફળ ના સેવન થી આપડે ઘણા ફાયદા થાય છે આ ફાયદા વિષે બધાએ જાણવું ખુબ જરૂરી છે .જેમકે કોઈ વ્યક્તિ ને હમેશા પેટ ખરાબ રહતું હોઈ કે પછી કોઈ વ્યક્તિ ને કબજિયાત ની સમસ્યા હોઈ તો આવી સમસ્યા વાળા લોકો ને કીવી અવશ્ય ખાવું જોઈએ ખુ ફાયદાકારક રહેશે. કીવી માં ભરપુર માત્ર માં ફાયબર મળી રહે છે. આ ફળ પેટ ને લગતી બધીજ સમસ્યા દુર કરવામાં ભાગ ભજવે છે . જો કોઈને પેટ માં દુખાવો કે કબજિયાત ની સમસ્યા કે પછી અન્ય કોઈ પણ પરેસાની હોઈ તો તેને કીવી નો ઉપયોગ કરવો ખૂબજ જરૂરી હોઈ છે.

કીવી નું ફળ આપડા શરીર માં પાચનતંત્ર ની શક્તિ વધારે છે. આ ફળ માં એક્ટીનીડેન નામનું તત્વ હોઈ છે ,જે જમવાનું જલ્દી પચાવવા માં આપડી મદદ કરે છે . જો તમારું જમવાનું સરખી રીતે અને યોગ્ય સમયે પચવા લાગે તો તમારું પાચનતંત્ર પણ સરખું થઇ જાય છે . જો તમે લોકોને નીંદર નથી આવતી કે તેના જેવી કોઈ પણ સમસ્યા થી પરેશાન હોઈ તો આ ફળ નું સેવન જરૂર કરજો.કીવીમાં સારી માત્રામાં પોટૅશિયમ હાજર હોય છે જે હાડકાઓ અને માંસપેશીઓને મજબૂત કરવામાં મદદ કરે છે.એટલા માટે જ કિવિને મહિલાઓ માં વધતી ઉંમર સાથે થતા osteolysis રોગમાં  અસરકારક માનવામાં આવે છે.

તેમજ કીવીમાં વિટામિન ઈ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, જે આપણી ત્વચા માટે ઘણા કાયદાકારક સાબિત થાય છે. એનાથી ત્વચામાં કોમળતા બની રહે છે અને અને ત્વચાનો ગ્લો પણ વધે છે.

કીવી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. તે શરીરમાં રહેલા ખરાબ(બેડ) કોલેસ્ટ્રોલ દૂર કરે છે. સતત 8 થી 10 અઠવાડિયા સુધી કીવીનું સેવન કરવાથી વધેલા ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં આવી જાય છે.

જો તમે રાત્રે સુતા પેહલા ૨ કીવી ખાઈ લો તો તમને ખુબજ સરસ નીંદર આવી જશે . કીવી નું ફળ આપડી આખો માટે પણ ખુબજ લાભદાયી હોઈ છે. કીવી ખાવા થી આખો ની સમસ્યા દુર થઇ જાય છે.

એક કીવી માં રહેલું ફાઇબર એ આપણી દૈનીક જરૂરિયાતના 10 % હોય છે. આ ઉપરાંત કીવી માં વિટામિન a, કવોલીફિનોલ અને કરોટીનોઇડસ પણ હોય છે. કિવિ ના ગુણધર્મ જે લોકોને હૃદય રોગ હોય છે તેમના માટે ફાયદાકારક હોય છે. કીવી લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે જેનાથી શરીરમાં લોહીની ગાંઠો થતી નથી અને લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખે છે. શરીરમાં ચરબી ને જમા થવા દેતું નથી. કીવી  ખાવાથી ઉંમર વધવાની સાથે આંખની રોશની ગુમાવવાની તકલીફ ઓછી થાય છે.

મિત્રો કીવી નું ફળ કેટલું ફાયદાકારક છે તેની આપણને જાણ પણ નહીં હોય પરંતુ, ચાલો આજે જાણીએ કે આ લીલા રંગનું ફળ કેટલું સ્વાદિષ્ટ છે અને તેનાથી શું-શું ફાયદા છે… 1 : શરદી ઉધરસ ની દૂર રાખે છે, 2: વજન ઘટાડવા માટે પણ અસરકારક,  3: પેટમાં થતી બીમારીઓ માટે પણ ફાયદાકારક, 4: ઘૂંટણના દુખાવામાં આરામ, 5: સારા કોલેસ્ટ્રોલને વધારે છે, 6: આંખો માટે ફાયદાકારક, 7 : સારી ઊંઘ માટે 8: લોહી વધારવામાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here