લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો કુદીના સાથે લીંબુનો રસ કુઈનામાં રહેલાં તત્વો શરીરની વધારાની કેલરીને બર્નકરે છે અને ભૂખને કંટ્રોલ કરે છે . જો તમે ફ્લેટ ટમી ઈચ્છતા હોવ તો લીંબુના પાણીમાં કુદીનાનો રસ અથવા ક્રશ કુદીનાને ઉમેરો , આનાથી તમને બહુ જલ્દી રિઝલ્ટ મળશે
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો નવશેકા પાણી સાથે લીંબુનો રસ નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત પીવાથી પણઝડપથી વજન ઘટાડી શકાય છે . તેના માટે પાણીને નવશેકું ગરમ કરીને તેમાં લીંબુનો રસ મિક્ષ કરો અને રોજ સવારે પીઓ , આનાથી તમારા શરીરની એનર્જમાં વધારો થશે જેના તમારા શરીરનું ફેટ બર્ન થશે
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો તજ સાથે લીંબુનો રસ તમારામેટાબોલિઝમ રેટના આધારે તમેસ્વિસ દરમિયાન જેટલી વાર ઈચ્છો એટલી વારલીંબુનું પાણી પી શકો છો . જો તમે ઝડપથી તમારા શરીરની કેલરી બર્ન કરવા માગતા હોવ તો તજના એક ટુકળાને ક્રશ કરીને લીંબુના પાણીમાં મિક્ષ કરીને પીઓ
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો મધ સાથે લીંબુનો રસ લીંબુના રસ સાથે મધ મિક્ષ કરીને પીવાથી પાચનતંત્ર દુરસ્ત રહે છે અને વજન ઘટાડવા માટેનો આ એક જુનો અને સરળ ઉપાય છે . જો તમે વજન ઘટાડવા માંગતા હોવતોદરરોજ દિવસમાં ત્રણવાર લીંબુપાણીમાં થોડું મધ મિક્ષ કરીને તેનું સેવન કરવાનું શરૂકરી દો
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો મીઠા સાથે લીંબુપાણીનો પ્રયોગ વજન ઘટાડવા માટે લીંબુના પાણીમાં ચપટી મીઠું ઉમેરવું જોઈએ . મીઠું શરીરમાં ભરપૂર એનર્જ જાળવવામાં મદદકરે છે જેની મદદથી તમે આખો દિવસ એક્ટિવ રહી શકો છો અને સાથે જ વજન પણ કંટ્રોલમાં રહે છે
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ વસ્તુ મિક્ષ કરો લસણ સાથે લીંબુનો રસ વજન ઘટાડવામાટે લસણનો પ્રયોગસારોમાનવામાં આવે છે . સાથે જલસણપાચનસંબંધી સમસ્યાઓને પણ દૂર રાખે છે . તોપેટ અને કમરમી વધારાની ચરબી દૂર કરવા માટે લીંબુના પાણીમાં એક કે બે કળી લસણની પેસ્ટ મિક્ષ કરીને તેનું સેવન કરો . લીંબુના રસ સાથેનો આ પ્રયોગ તમે ખાલી પેટે પણ કરી શકો છો
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો તરબૂચ સાથે લીંબુનો રસ લીંબુના પાણીમાં તરબૂચના રસનેમિક્ષ કરીને પીવાથી શરીર આંતરિકરીતે ઠંડુ રહે છે અનેઉનાળામાં તો શરીરને ઠંડુ રાખવું બહુજ જરૂરી હોય છે . દરરોજ દિવસમાં બેવાર તરબૂચ અને લીંબુના રસનેમિક્ષ કરેલું પીણું પીવાથી વધારાનું વજન ઘટાડવામાં મદદ મળે છે . સાથે જ તેનાથી મેટાબોલિઝમ પણ સુધરે છે
લીંબુના રસમાં આ 8 માંથી કોઈ 1 વસ્તુ મિક્ષ કરો લીંબુનો રસંગોળ સાથે વજન ઘટાડવામાં માટે ગોળ સાથે લીંબુના રસનો પ્રયોગ બેસ્ટ રીત છે . જેના માટે એક ચમચી ગોળનેક્રશ કરી તેમાં લીંબુનો રસ મિક્ષ કરેલા પાણીમાં ગોળનેમિક્ષ કરો.આ મિશ્રણનું સેવન રોજકરવાથી વજન ઝડપથી ઘટે છે . ગોળ શરીરમાં રહેલી ગરમીને પ્રેરે છે અને શરીરને ભરપૂર એનર્જી આપે છે . જેથી શરીરમાં કેલરી બર્ન થવામાં મદદ મળે છે