ફ્રીઝમાં ક્યારેય બાંધેલો લોટ મુકશો નહિ, થશે આ નુકશાન આ જરૂર વાંચો અને શેર કરો

1

ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે દરરોજ લોટ બાંધવામાં આવે છે અને  ભોજન બાદ જે લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેતા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય અથવા સાંજનો લોટ સવારે ઉપયોગ કરી શકાય. ઘણા કેટલીક મહિલાઓ સવાર અને સાંજનો  લોટ એક સાથે જ બાંધી લેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન બપોરે તથા સાંજે અલગ અલગ સમય બગાડવો ન પડે. જો તમે પણ આવું કરતા હોય તો ચેતી જજો

જો  ગુંદેલો લોટ ફ્રીજમાં મુકવામાં આવે તો તે લોટ ખાવાથી  તમારા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. ફ્રિઝમાં મુકેલ લોટ સ્વાસ્થય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. વાસી લોટનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક નીવડે છે

જયારે તમે  લોટમાં  પાણી ઉમેરો છો તે સમયે જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. જો લોટ લાંબા સમય સુધી પડી રહે તો તેમાં  ઘણા રાસાયણીક પરિવર્તન લોટની અંદર આવે છે જે આપણા સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થાય છે. લોટ જ્યારે પણ ફ્રિઝમાં બાંધીને મુકવામાં આવે તો ફ્રીઝમાં રહેલા હાનિકારક કિરણો તેમાં મળી જાય છે. જેના કારણે ફ્રિઝમાં મુકેલ લોટ અનેક પ્રકારે બિમારીઓને નોતરે છે. ભીના લોટમાં ઝડપથી આથો આવવાની શરૂઆત થાય છે.  આ લોટમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે. જેના લીધે વાસી લોટ થી બનેલી રોટલી પેટ ના રોગ કરી નુકસાન પહોંચાડે છે. વસી લોટની રોટલી બનાવીને ખાવાથી પેટના દુખવાની સમસ્યા થાય છે  તેમજ ઘઉંનો લોટ એક જાડું અનાજ છે જે પેટમાં પચવામાં લાંબો સમય લે છે.  કબજિયાતના દર્દીઓને રોટલી ખાવાની મનાઈ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોમાં પણ વાસી લોટની રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા થાય છે.

વાસી ભોજન પ્રેત ભોજન સમાન છે. તે ઉપરાંત ગણા લોકો તેમ પણ કહે છે જ્યારે પણ ફ્રીઝમાં વધેલો લોટ મુકો છો તો તે પિંડ સમાન થઇ જાય છે. ત્યાર બાદ આ પિંડનું ભક્ષણ પ્રેત કરવા માટે આવે છે. માણસ જો આ ભોજન કરે તો તે પણ પ્રેત સમાન થઇ જાય છે. તે ઘરમાં હંમેશા આળશ અને રોગનો વાસ રહે છે

જો તમને ગેસની પરેશાની હોય તો  ગેસની પરેશાની પણ વાસી લોટનાં કારણે જ થઇ શકે છે. એટલા માટે  જે સમયે તમારી રોટલી બનાવવી હોય ત્યારે જ લોટ બાંધો અને તાજી રોટલી જ હંમેશા ખાવી તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here