અબોલ પશુની સેવા માટે એક શેર જરૂર કરજો, લમ્પી વાયરસથી પશુની બચાવવા માટેના ઘરેલું ઉપાય

અબોલ પ્રાણીઓમાં આ લમ્પી વાયરસ ખુબ ઝડપથી ફેલાય રહ્યો છે આ ફેલાવો અટકાવવો અત્યારે ખુબ આવશ્યક બને છે આ રોગના લીધે ઘણા બધા પશુઓ મૃત્યુ પામી રહ્યા છે પશુ માં લમ્પી રોગ માટેનો ઘરેલુ ઉપાય આ મુજબ છે ઉકાળો બનાવવા માટે જરૂરી સામગ્રી

1 ) હળદર પાવડર 20 ગ્રામ 2 ) કાળી જીરી પાવડર 20 ગ્રામ 3 ) કાળા મરી પાવડર 10 ગ્રામ 4 ) ગોળ 150 ગ્રામ 5 ) કડવો લીમડો 6 ) ઘી 50 ગ્રામ

આ આપેલ તમામ  વસ્તુ ને 2 લીટર પાણી મા નાખીને ઉકાળો કરવો અને ઠંડો થાય પછી દિવસ બે વખત આપવો આ ઉકાળો 5-6 દિવસ દરરોજ આપવો જોઈએ આ મેસેજને  બને એટલો વધુમાં વધુ  ફેલાવો જેથી વધુ મા વધુ ગાયો ની સારવાર થઈ શકે … આ એક  નમ્ર વિનંતી છે

આથી પશુપાલન  પશુપાલકો માટે લમ્પી સ્કીન રોગ અંગે પશુપાલક જોગ એક મહત્વનો સંદેશ સામાન્ય તાવ આવવો, આંખ – નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડે, સમયસર સારવાર અને રસીકરણ થી રોગનો અટકાવ વાઈરસથી થતો આ રોગ છે આ રોગ ફેલાવા પાછળ મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. તાજેતરમાં આપણા રાજયમાં ગાય – ભેસ વર્ગમાં ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળેલ છે. રાજયના પશુપાલકોએ આ રોગથી ગભરાવાના બદલે તકેદારી રાખવાની જરૂર છે અને સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સુચન અનુસાર બિમાર પશુને સારવાર કરાવી અલગ રાખવાથી અને બિમાર પશુ સાથે રહેલ પશુઓને રસીકરણ કરવાથી આ રોગ સંપુર્ણપણે નિયંત્રિત થઇ જાય છે.

આ લમ્પી સ્કીન ડીસીઝના લક્ષણો મુખ્યત્વે જેવા કે આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, દૂધ ઉત્પાદન ઘટે  ખાવાનું બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પામે છે. રોગનું નિદાન મુખ્યત્વે રોગના લક્ષણો પરથી જ રોગનુ નિદાન  પી.સી.આર. અને એલાયસા ટેસ્ટ દ્વારા લેબોરેટરીમાં સચોટ નિદાન ભારત સરકારશ્રી દ્વારા જારી કરેલ ગાઈડલાઈન અનુસાર નોંધ  રોગીષ્ટ પશુને સૌ પ્રથમ અલગ કરવું . રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું  યોગ્ય દવાઓ દ્રારા માખી , મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો  અસરગ્રસ્ત / રોગગ્રસ્ત પશુઓમાં રસીકરણ કરવાનુ રહેતુ નથી  અસરગ્રસ્ત વિસ્તારના નિરોગી પશુઓમાં ફેલાવો અટકાવવા રસીકરણ કરવું જરૂરી છે. જે પશુપાલકોએ સહકાર આપવો . પશુઓમાં રોગનાં ચિન્હો દેખાયેથી ૧૯૬૨ પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો 

Leave a Comment