આંતરડામાં ગડબડ થવી ફ્રિજમાં રાખેલ ગૂંથેલ કણકની રોટલીમાં પોષકતત્વોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
ફ્રિજમાં છ કલાકથી વધુ સમય સુધી રાખેલો લોટ કઠણ થઈ જાય છે અને કળો પડવા લાગે છે અને જો લોટને ફ્રિજમાં રાખવામાં આવે તો કેમિકલ રિએક્શનથી તે બગડી જાય છે. ફ્રિજમાં લોટ રાખવાના કરણે તેમાં માયો ટેક્સિનનું પ્રમાણ વધી શકે છે. તે આંતરડમાં ખલેલ પહોંચાડે છે અને તેના કરણે એસિડિટી, અપચો અને પેટમાં દુખાવો જેવી અનેક પ્રકારની પેટની સમસ્યાઓ તમને પોતાનો શિકર બનાવી શકે છે.
ફૂડ પોઇઝનિંગનાં કારણે સ્વાસ્થ્ય કથળી શકે છે છે જ્યારે ફ્રિજમાં રાખેલો લોટ કળો પડવાં લાગે છે તો તેનો અર્થ એ છે કે તેમાં ફંગસ વધી રહી છે. આ લોટમાંથી બનેલી પુરી કે પરાઠ ખાવાથી પેટમાં ઇન્ફેક્શન અને ઙયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે ફ્રિજમાં રાખેલ બાંધેલા લોટની રોટલીમાં પોષકતત્વોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે પોષણક્ષમ મૂલ્યમાં ઘટાડો થાય છે રોટલીનાં લોટમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, વિટામિન – ઈ, બી – કેમ્પ્લેક્સ અને ૧૩ એમિનો એસિડ હોય છે, પરંતુ ફ્રિજમાં રાખેલા લોટમાં પોષકતત્વોની ઉણપ હોય છે, આવાં લોટની બનેલી રોટલીમાં પોષણક્ષમ મૂલ્યો નહિવત પ્રમાણમાં હોય છે. ગંધ આવે તો લોટનો ઉપયોગ કરશો નહીં જો કણકનો રંગ કાળો પડી ગયો હોય અથવા ગંધ આવી ગઈ હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળશો .