ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

    ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રી:  કેસર પીસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત: સૌપ્રથમ દૂધ લો તેમાં કેસર પિસ્તા આઇસક્રીમ પાઉડર નાખી મિશ્ર કરો. ત્યારબાદ મિશ્ર કરેલ કેસર પિસ્તા પાઉડર દૂધને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઉકળવા મૂકો અને દૂધને ઘટ થવા દો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો ઠંડુ થયા પછી તેને…

  • નાભી(પીચોટી) ખસી ગય હોય તો સરખી કરવા માટેની રામબાણ ઈલાજ

    ઘણી વખત જોવા મળે છે કે અચાનક ઉભા થવું , કૂદવા કે ખાલી પેટે ભાર ઉઠાવવાના કારણથી અંબોઇ ખસી જાય છે જે ખૂબ સામાન્ય સમસ્યા છે . આ સામાન્ય સમસ્યા તમને ખૂબ તકલીફ પણ આપે છે . પિચોટી ખસવાના કારણથી પેટનો દુખાવો અને પેટથી જોડાયેલી અન્ય સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે . જેના માટે કેટલાક…

  • અલગ અલગ સંભારા બનાવવાની રીત

    દરરોજ રસોઈમાં શું બનાવવું એ દરેક મહિલાનો ખુબ અઘરો પશ્ન બની ગયો છે શાક તો બનાવીએ જ છીએ તેની સાથે સંભારો પણ બનાવતા હોય છે દરરોજ દરરોજ એકનો એક સંભારો ખાવામાં પણ ખુબ કંટાળો આવે છે એટલે નવો નવો સંભારો બનાવવા માટેની રેસીપી તમારા માટે લઈને આવિયા છીએ આજે આપડે શીખીશું કાચા પપીતાનો લાલ સંભારો,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles