મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
કપડામાં ચોટેલ રૂછડા અને વાળ દૂર કરવા માટે | સુકા આદુની છાલ ઉતારવા માટે | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ | winter tips
winter tips : ઈસ્ત્રી માં કપડું ચોટી ગયું છે તો ઇસ્ત્રી સાફ કરવા માટે ઈસ્ત્રી વધુ ગરમ થઈ જવાથી કપડા બળી જાય છે અને ઇસ્ત્રીમાં ચોટી જાય છે ઇસ્ત્રીને સાફ કરવા માટે મીઠું લગાવી શકો છો મીઠું લગાવવાથી ઈસ્ત્રી સાફ થઇ જશે તેમજ મીઠું અને ચૂનો મિક્ષ કરીને લગાવવાથી પણ ઈસ્ત્રી સાફ થાય છે winter…
ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | પીતાંબરી વગર પિત્તળના વાસણો સાફ કરવા માટે | kitchen hacks
ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | kitchen hacks શિયાળો આવ્યો એટલે ઠંડીમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે મચ્છર કરડવાથી ઘણી બધી બીમારીઓ થઈ છે જો મચ્છરને ઘરમાંથી ભગાડવામાં આવે તો આ બીમારીઓથી બચી શકાય છે તો આજે અમે તમારી સાથે ઘરમાંથી મચ્છર ભગાડવાનો એક દેશી જુગાડ લઈને આવ્યા છીએ જે કોઈપણ નુકસાની વગર…
kitchen tips and rasoi tips: દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ અને રસોઈ ટીપ્સ
kitchen tips and rasoi tips: ઘીના ચીકણા વાસણો સાફ કરવા માટે ઘી ગરમ કરીને ચીકણા થયેલ વાસણને સાફ કરવા માટે ઘી ગરમ કરેલા વાસણ સાફ કરવામાં ખૂબ જ કંટાળો આવે છે કે ગરમ કરીએ એટલે ઘીનું તળિયે બેસી જાય છે અને તે કોઈ રીતે સાફ થતો નથી આ ઘી ગરમ કરેલા વાસણને ઝડપથી આસાનીથી સાફ…
