ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બુધવારની સ્પેશીયલ રેસીપી નોંધી લો

    દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ બુધવારે સવારે બનાવવાનો નાસ્તો: મેથી અને લસણીયો વધારેલ બાજરાનો રોટલો(રોટલો સાંજે બનાવેલ વધ્યો હોય તો તે વાપરવો) : વઘારેલ રોટલો બનાવવા…

  • સ્ટ્રેસ, તાણ, ચિંતા, તમાકુ – આલ્કોહોલનો અતિરેક જેવા અનેક કરાણે થાય છે વર્ટીગો

    વર્ટીગો એટલે શું  જે દરેક લોકો નહિ જાણતા હોય? વર્તીગોના  લક્ષણો અને કાળજી વિષે જાણો સ્ટ્રેસ , તાણ , ચિંતા , તમાકુ – આલ્કોહોલનો અતિરેક ઉપયોગ , દવાની આડઅસર સહિત અનેક કરાણે થાય છે વર્ટીગો  જેમાં લક્ષણ  આ મુજબ છે ચક્કર આવવા કે પછી માથુ ઘુમવું આ એક સામાન્ય સમસ્યા છે. જે લગભગ દરેકને ક્યારેકને…

  • સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે

    સોમવારનું મેનુ: મગ ની દાળ નાં દાળવડા બનાવવા માટે જરૂરી સામગ્રી:  મગની દાળના દાળવડા બનાવવાની રીત:  સૌપ્રથમ મગની દાળને ધોઈને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખવી. હવે મગની દાળમાંથી બધુ પાણી નિતારી લઈને એને બે ભાગમાં વહેંચી લેવી. એક ભાગમાં મીઠું, 2 લીલા મરચાં, લસણ અને હિંગ ઉમેરવા. હવે તેને મિક્સર જારમાં પાણી ઉમેર્યા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles