ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મગજ માટે ઠંડી દુધી માંથી બનતી વાનગી, વગર દવાએ શરીર સ્વસ્થ રાખવા ઘરે બનાવો દુધીની આ રેસીપી

    દુધી સ્વાસ્થ્ય માટે ખુબ સારું કામ કરે છે જે લકોને શરીરમાં ગરમી હોય એવા લોકોએ ખાસ દૂધીનું સેવન કરવું જોઈએ . ક્યારેક એવું બને કે દૂધીનું શાક ખાય ને કંટાળી ગયા હોય અને દુધીમાંથી નવીન વેરાયટી બનાવવા માંગતા હોય તો આ આર્ટીકલ વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો દુધીના મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 દુધી (છોલીને ચોપ કરવી અથવા છીણી લેવી) 2 મિડિયમ ગાજર (ચોપ કરવી અથવા છીણી લેવી) વઘાર માટે 6-8 ચમચી તેલ 3-4 ચમચી રાઈ 6 ચમચી તલ 12-15 પાન લીમડી કોથમીર ગાર્નિસ કરવાં માટે ચપટી હિંગ 1/2 કપ કોથમીર 1/2 કપ બેસન 1/2 કપ રવો 4-5 ચમચી આદુ,મરચાં,લસણની પેસ્ટ 1 ચમચી લાલ…

  • ઉપયોગમાં આવે તેવી ૧૨+ કિચન ટીપ્સ

    રસોડામાં ગેસના બર્નર ખરાબ થઇ જાય છે અને આ બર્નર ને સાફ કરવા માટે ફક્ત આટલું કરો તમારા ગેસના બર્નર ચકચકાટ થઇ જશે તેમજ ગેસમાંથી આવતટી દુર્ગંધ પણ દુર થશે ગેસની પટ્ટીને સાફ કરવા માટે એક સોફ્ટ કપડા પર લીંબુનો રસ લઈ પટ્ટી સાફ કરો, દુ્ગંધપણ જતી રહેશે અને ડાઘપણદૂર થશે. જયરે વધુ તેલ વાળા…

  • સાદા પફ અને પીઝા પફ બનાવવા માટેની રીત

    પીઝા પફ બનાવવા માટેની સામગ્રી 11/2 કપ મેંદો 1/8 કપ રવો મીઠું સ્વાદ મુજબ 4-5 ટેબલ સ્પૂન તેલ મોણ માટે 1 ટી સ્પૂન લીંબુ નો રસ સ્ટફિંગ માટે: 1 ટામેટું ઝીણું સમારેલ 1 ડુંગળી ઝીણી સમારેલ 1/4 કપ કેપ્સિકમ ઝીણું સમારેલ 1/4 કપ બાફેલા સ્વીટ કોર્ન 3 ટેબલ સ્પૂન પીઝા સોસ મીઠું સ્વાદ મુજબ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્વાદ મુજબ 2 ક્યુબ્સ ચીઝ તેલ તળવા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles