ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ખાટા ઓડકાર, ગેસ અને એસીડીટીથી પરેશાન છો તો અજમાવો દાદીમાંના ૧૦ ઘરેલુ ઉપાયો

    ખાટા ઓડકાર , ગેસ અને એસીડીટીથી પરેશાન છો તો અજમાવો આ ૧૦ ઘરેલુ ઉપાયો આમ તો પેટમાં રહેલ વધારાની ગેસને બહાર કાઢવા માટે ડકાર આવવું એક સ્વભાવિક પ્રક્રિયા છે . પણ જરૂરથી વધારે ડકાર આવવી , ખાસ કરીને ખાટી ડકાર પરેશાન કરી નાખે છે . ઘણી વાર તેના કારણે અમે લોકોની સામે શર્મ પણ લાગે…

  • લાલ કોબી ખાવાથી થાય છે ભયંકર બીમારીથી છુટકારો

    સામાન્ય રીતે મોટા ભાગના લોકોના ઘરમાં રોજિંદા વપરાશમાં લીલી કોબીજ વાપરતા જોવા મળે છે. લગભગ બધાના ઘરમાં દરરોજ કોબીજનો સંભારો બનતો હોય છે પરંતુ જાંબુડી કોબીનો ઉપયોગ બોવ ઓછા પ્રમાણમાં થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક નીવડે છે. પર્પલ કોબી (જાંબુડી કોબીજ)માં એન્ટી-ઓકસીડન્ટસ ગુણોથી ભરપુર છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, ફાઇબર, આર્યન, મેગ્નેશિયમગુણ સમાયેલા…

  • અવનવી ચટપટી વાનગી બનાવવાની રેસીપી

    સુરતી ખમણ રીત …..ચણાની દાળને સાતેક કલાક પલાળી રાખો.પછી બધું પાણી કાઢી બે વખત ધુઓ એટલે વાસ ના મારે . હવે એ દાળને મિક્સીમાં પીસી નાંખો . હવે એને ઢાંકીને આથો આવવા માટે રાખો . એમાં પાંચ મેથીના દાણા નાંખો . દસ કલાક પછી આથો આવી જાય એટલે એમાં મીઠું , આદુ , મરચા અને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles