ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • અડદ ખાવાના ફાયદા આયુર્વેદમાં ઘરેલુ ઉપચાર કરવાની રીત

    અડદ તામારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે : અડદ પરમ પૌષ્ટીક છે . એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે , જે શરીરના સ્નાયુઓને સુદઢ કરે છે . અડદ પચવામાં ભારે , મળમુત્રને સાફ લાવનાર , સ્નીગ્ધ – ચીકણા , પચ્યા પછી મધુર , આહાર પર ચી ઉત્પન્ન કરાવનાર , વાયુનાશક , બળપ્રદ , શુક્રવર્ધક , વાજીકર…

  • સવારે ઉઠો ત્યારે શરીરમાં નબળાઈ લાગે છે તો કરો આ આસન

    આ આસનનું નામ ને તાડાસન કહે છે. જે પગ, પીઠ, કરોડરજ્જુ મજબૂત કરવા માનસિક એકાગ્રતા અનેસંતુલન માટેનું શ્રેષ્ઠ આસન આ આસનમાં શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું. ત્યારબાદ જ આસન કરવાનું શરુ કરવું તાડાસન કરવાની રીત : તાડાસન કરવા માટે પહેલા બંને પગની એડી જોડાયેલી રહે તે રીતે ઊભા…

  • ઉપયોગમાં આવે તેવી 11 ઘરગથ્થુ ટીપ્સ

    (1) તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે કોપરેલના તેલનો આ પ્રયોગ જરૂર કરવો જોઈએ કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે. જો તમારી ત્વચા એકદમ શુષ્ક રહેતી હોય તો આ પ્રયોગ અજમાવવો(2) તમારા ઘરમાં કાંદા નથી પરંતુ તમે કૈક વઘારમાં કાંદા નાખવા માંગો છો તો આ ઉપાય તમારી પાસે કાંદાની કમી દુર કરશે’ આદુના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles