ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરરોજ દાળ ખાવાથી ડાયાબિટીસ , હૃદયરોગ, કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી

    દરરોજ દાળ ખાવાથી જીવલેણ બીમારીઓ દૂર રહે છે . અભ્યાસ દાળ ખાવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે . તે ઉપરાંત ડાયાબિટીસ , હૃદયરોગ અને મેદસ્વિતામાં પણ દાળથી ફાયદો થાય છે . તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું કે , દાળમાં ફાઈટોકેમિકલ્સ અને ટેનિન્સ હોય છે , જેનાથી દાળમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ઇફેક્ટ…

  • હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ઘરેલુ ઉપચાર વાંચો અને શેર કરો।

    લસણ નાઇટ્રિક-oxકસાઈડ અને હાઇડ્રોજન-સલ્ફાઇડ વધારીને રક્ત વાહિનીઓને આરામ કરવામાં મદદ કરે છે. તે લોહીમાં ગંઠાઈ જવા દેતું નથી અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. તજનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તજ એન્ટીoxકિસડન્ટોમાં જોવા મળે છે, તે રક્ત પરિભ્રમણને સરળ રાખે છે. નિયમિત ડુંગળી ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તેમાં ક્યુરાસીટિન છે. તે એક oxક્સિડેન્ટ…

  • ગરમી, ગૂમડા, તાવ, શીળસ માટે ફાયદાકારક છે દૂધી તેના ઉપયોગો વાંચો અને શેર કરો

    * દૂધી : દૂધી ઠંડી , પૌષ્ટિક , ધાતુવર્ધક , બળવર્ધક , વૃષ્ય , ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે . દૂધી ગરમીવાળાને , ગરમીના રોગોવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે . દૂધીનું તેલ પ્રકૃતિવાળા માટે ઉપયોગી છે . દુધીના તેલની માલિશથી બુદ્ધિ વધે છે .…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles