ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક ઘરમાં ખવાતી ખીચડીમાં રહેલા ૧૬ પોષક તત્વો વિશે જાણશો તો આજે જ ખાવાનું શરૂ કરી દેશો

    પ્પલટ ફૂડ ઇરેઝ ઘરમાં ખવાત ખીચડીમાં ૧૬ પોષક તત્વો છે રાષ્ટ્રિય ફૂડનો દરજ્જો પામનાર ખીચડી મોટાભાગના ગુજરાતીઓ માટે મનપસંદ વાનગી . ખીચડી લગભગ તમામ ઘરોમાં બને છે . ખીચડી પચવામાં હલકી અને સ્વાસ્ય માટે સારી હોવાનું તો માનવામાં આવે જ છે પણ એમએસ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં પહેલી વખત ખીચડીમાં રહેલા પોષક તત્વોનું એનાલિસીસ…

  • જમ્યા પહેલાં કે પછી તુરત જ પાણી પીવું હાનીકારક છે તો જાણો ક્યારે પાણી પીવુ હિતાવહ છે

    આતો આપણી રોજીંદી ટેવો છે. એક ગ્લાસ પાણી પીને ભોજન કરનાઓની આજે કમી નથી.. ઘણીવખત છોકરાંઓ નિશાળેથી આવે એટલે પહેલું પાણી ગટગટાવે. પછી ડાઇઅનીંગ ટેબલ પર જઇને જમવા બેસે. ધણી કામેથી થાક્યા પાક્યા આવે. છેક વહેલી સવારે જમીને ગયા હોય… ઘરે આવે એટલે પ્રેમાળ પત્ની પાણીનો ગ્લાસ ધરે અને પતિદેવ થોડા તરસ્યા હોય તો પણ…

  • કોરોનાથી બચવા ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ રીતે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો

    કોરોનાથી બચવા ઘરે જ રહીને ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ રીતે વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ ૧ ) ૧ વ્યક્તિ માટે ૧૦પાન તુલસી ના ર મરી ૧ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ચોથી ભાગ બાકી રહે એટલે ગળીને પીવું આ ઉકાળામાં સુંઠ , આદુ , હળદર , અજમો ગાળ જેવા રસોડાના ઔષધો પણ નાખી શકાય આ ઉકાળો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles