ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કુવારપાઠું સ્વાસ્થ્ય માટે છે અનેકગણુ ફાયદાકારક તેના ઉપયોગ વાંચો અને શેર કરો

    ુવારપાઠ:ુ કાંુવારપાઠાને અાંગ્રેજીમાાં યલો પ્લાન્દ્ટ.. કે એલો કહેછે. એનેબહુપાણીની જરુર નથી. રતે ીમાાં ..એ બહુસારી રીતેથાય છે. દરીયા કીનારેવધુફુલેફાલેછે. ભારતમાાં બધેજ થાય છેપણ સ રાષ્ટ્રમાાંઅનેકચ્છમાાં વધુથાય છેજમીન માાં કેકાંુડામાાં જામી ગયા પછી તેનાાં જાડાાં દળદાર રસભ યાાંપાન ચોતરફ કાઢેછે. ાંુવારપાઠાના છોડ બેત્રણ ફુટ ઉ ાંચા અને દળદાર લાાંબા અણીયારા પાનવાળા થાય છે. પાનને કીનારે ધાર…

  • બાળરોગનુ સર્વોતમ ઔષધ એટલે અતીવીષની કડી, ઝાડા માટેનું ઉત્તમ ઔષધ છે

    અતીવીષની કળી કંઈક ગરમ,તીક્ષ્ણ, અગ્નીદીપક, ગ્રાહી-મળને બાંધનાર,ત્રીદોષશામક, આમાતીસાર, કફપીત્તજ્વર, ઉધરસ,વીષ, ઉલટી, તૃષા, કૃમી, મસા, સળેખમ, અતીસાર અને સર્વ વ્યાધીહર ગણાય છે. અતીવીષ સર્વદોષહર, દીપનીય-પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે. જે રોગમાં જઠરાગ્નીને પ્રદીપ્ત કરવાની, આહારને પચાવવાની તથા મળને બાંધવાની ક્રીયા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ, પીત્તાદી દોષોને શાંત કરવાની જરુર હોય તેમાં અતીવીષ સર્વોત્તમ છે. આ ઉપરાંત અતીવીષ લેખનીય-ચોંટલા મળને ખોતરીને ઉખાડવાનો- ગુણ પણ ધરાવે છે. અતીવીષની…

  • રવિવારથી દે ધનાધના સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતને મેઘરાજા ધમરોળશે જાણો તમારા વિસ્તારમા કેટલો વરસાદ થાશે

    બંગાળની ખાડીનું ડિપ્રેશન અને તેને આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશનવાળી સિસ્ટમ્સ પાણી . . . પાણી . . . કરી દેશે વધએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા . ર૬ થી ૩૧ જુલાઈ ૨૦૧૯ સધીની આગાહી રવિથી મંગળ સુધીમાં અમુક વિસ્તારમાં ૬ થી ૮ ઈંચ ખાબકશે : દક્ષિણ-ઉત્તર – મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે : બંગાળની ખાડીનું ડિપ્રેશન…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles