ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • અમૃતસરી દમ આલુ બનાવવાની રેસીપી નોંધી લો

    દમ આલુ અમૃતસરી સામગ્રી: -500 ગ્રામ નાના બટાકા, -1 ચમચી જીરું, -1 ચપટી હિંગ, -2 ડુંગળી, -1 ચમચી આદુ-લસણ પેસ્ટ, -1 ચમચી લાલ મરચું પાઉડર, -1 ચમચી જીરું પાઉડર, -1 ચમચી ધાણા પાઉડર, 1 ચમચી હળદર પાઉડર, -1 ચમચી ગરમ મસાલા પાઉડર, – મીઠું સ્વાદ અનુસાર, -1 ચમચી સરસીયાનું તેલ, -2 કપ પાણી, કોથમીર ગાર્નિશિંગ…

  • ઓવન વગર કેપ્સીકમ પીઝા બનાવવી રીત અચૂક વાંચજો અને શેર કરજો

    કેપ્સિકમ પીઝા બનાવવીસામગ્રી-2 રેડિમેડ પીઝાનો બેઝ, -બ્રશિંગ માટે તેલટો પિંગ માટે1 ડબ્બો મોઝરેલા ચીઝ, -કેપ્સિકમની રિંગ્સ, -લાલ કેપ્સિકમનીરિંગ્સ (બજારમાં પેપરિકા ચિલી તરીકે ઓળખાય છે) રીત સૌ પ્રથમ બેકિંગ ટ્રેમાં તેલવાળું બ્રશ ફેરવી દો અને પીઝાનો બેઝ એમાં રાખો. પીઝા સોસ પીઝાના બેઝ પર સ્પ્રેડ કરો અને ત્યારબાદ ચીઝ ખમણેલું તેના ઉપ ર પાથરો. ત્યારબાદ તેની…

  • મગની દહીવાળી ચટપટી ખીચડી

    મગની દહીવાળી ચટપટી ખીચડી બનાવવાની રેસીપી અચૂક વાંચજો અને શેર કરજો સામગ્રી ૩/૪ કપ ઘટ્ટ દહીં મીઠું , સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ૧ ટેબલસ્પૂન ઘી ૧ ટીસ્પૂન જીરૂ ૫ કડી પત્તા ૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી ૧ કપ ચોખા , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા ૧/૪ ટીસ્પૂન…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles