ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શિયાળાની મજા માણો આ ગરમાગરમ વાનગી સાથે

    શિયાળા દરમિયાન ગરમાગરમ વાનગી સાથે ખુબ મજા આવે છે આ ગુલાબી ઠંડીમાં ગરમાગરમ જમવાની પીરસવામાં આવે તો ઠંડી ઉડી જાય છે. શિયાળામાં પ્રખ્યાત વાનગીઓ જોઈએ તો ખજુરપાક, અડદિયા, રીંગણનો ઓરો અને રોટલા, ગુંદ પાક, ઘુટો, ભજીયા, ઘુટો બનાવવા જરૂરી સામગ્રી: ઘુટો બનાવવા બનાવવા માટેની રીત: બધું શાક લઈ ધોઈ સાફ કરી ઝીણું સમારી લેવું. લીલું…

  • ધાધર કે શરીર પર કોઈ પણ જગ્યા એ આવતી ખંજવાળ તરત જ મટાડવા માટેનો પ્રયોગ આ દાદાએ જણાવ્યો

    કેમ છો મિત્રો આજે આ ઝાલ્પી જમાનામાં બહારના ખોરાક ખ્વાના લીધે શરીરમાં ચામડીના અનેક રોગો થવા લાગ્યા છે જે ચામડીનો એક એવો રોગ જે એકવાર થાય પછી તે દુર કરવો ખુબ અઘરો બની જાય છે એ છે દાદર જેની દેશી ભાષામાં ધાધર કહે છે જે લોકોને એકવાર ધાધર થાય પછી તે અલગ અલગ દવા પીવાથી…

  • ઘરનું કામ સરળ બનાવવા માટે આપનાવો આ ઘરગથ્થું ૧૨ ટીપ્સ

    પૂરીને કરકરી બનાવવા લોટમાં બેથી ચાર ચમચા રવો ભેળવવો આમ કરવાથી પૂરી એકદમ કરકરી બને છે. તેમજ પકોડાને કરકરા તથા ફુલેલા પોચા, નરમ બનાવવા લોટમાં ચપટી ફ્રુટ સોલ્ટ ભેળવવો. આમ પકોડા કરકરા બને છે આ બધી વધુ કરકરી હોય તો ખાવામાં બમણી મજા આવે છે. કાચની બગડી પહેરતી વખતે જો તમે બીક લગતી હોય તો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles