ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ચોમાસામાં કપડા ઘોયા પછી પણ કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ ટીપ્સ

    ચોમાસાની ઋતુ શરુ થાય એટલે  મોટેભાગે ભેજને કારણે કપડામાંથી વાસ આવવા લાગે  છે. ઘણી વાર તો કપડા પર સફેદ દાગ પણ પડી જાય છે જે  ખરાબ લાગે છે. આવામાં વાસ આવતા કપડાને પહેરવાની ઈચ્છા થતી નથી પરંતુ આજે  કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે અમે તમને કેટલીક ટીપ્સ બતાવશું જેનાથી ભીના કપડામાં વાસ નહિ આવે…

  • ચોમાસામાં વાળની તકેદારી રાખવા માટેની ટીપ્સ

    ચોમાસાની શરૂઆત થાય એટલે વાળની ખુબ તકેદારી રાખવી પડે છે વારંવાર વાળ વરસાદના પલળવાથી વાળમાં દુગંધ આવે છે તો વાળમાંથી વાસ ન આવે એ માટે શું કરવું જોઈએ અને તમારે ચોમાસામાં તમારા વાળને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો તે માટેની ટીપ્સ જોશું કોને વાળ સુંદર ન ગમે દરેક મહિલાને તેમજ પુરુષોને વાળ શીલકી અને…

  • ફરાળી વાનગી બનાવવા માટેની ટિપ્સ અને રેસીપી વાંચો અને શેર કરો

    સાબુદાણા ની ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧ વાટકો સાબુદાણા ૧ નગ બટેકું બાફેલું ૧ નગ ટામેટું ૧ ચમચી આદું મરચાં ૧ ચમચી શીંગદાણા ૨ ચમચી શીંગદાણા નો ભૂકો ૧ ચમચી ખાંડ ૧/૨ નંગ લીંબુ ૧ ચમચી જીરું વધાર માટે ૨ ચમચી તેલ ૨ ચમચી લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી હળદર પાઉડર મીઠું સ્વાદાનુસાર કોથમીર સાબુદાણા ની ખીચડી બનાવવા માટેની રીત: એક તપેલી માં સાબુદાણા ને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles