ચોમાસું આવે એટલે માખીનો ઉપદ્રવ ખુબ વધી જાય છે કે પછી આપણે ઘરમાં કઈ નવીન વાનગી બનાવી હોય એટલે માખી વધી જાય છે આપણે સૌ માખીનો ઉપદ્રવ ઓછો કરવા માટે દવા છાંટી છીએ અનેક ઉપાયો કરીએ છીએ પરંતુ આ દવા આપણને જ નુકશાન કરે છે તો આવો આજે આપણે દવા વગર માખીનો ઉપદ્રવ ઓછો કરવા માટેના ઉપાયો જાણીશું
માખી કપૂરની તીવ્ર સુગંધથી દુર ભાગે છે માખીઓને ભગાડવા માટે ઘરમાં કપૂર સળગાવવું જોઇએ. કપૂરનો ધૂપ કરીને આખા ઘરમાં ફેરવી દો. કપૂરની સુંગંધ ખૂબ જ તીવ્ર હોવાથી માખીઓ ઘરની બહાર જતી રહે છે. આમ કપૂર માખીઓ ભગાળવા માટે ખુબ કારગર ઈલાજ છે તુલસીના છોડ પણ માખીઓને ઘરમાંથી ભગાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઇ છે. માખીઓને ઘરથી દૂર રાખવા માટે ઘરમાં તુલસીની સાથે-સાથે લેવેન્ડર અને ગલગોટાના છોડ વાવો તેનાથી માખી દુર ભાગશે
અત્યારે લમ્પી વાયરસનો કહેર ખુબ વધી ગયો છે અનેક ગાયમાતા આ વાયરસનો ભોગ બન્યા છે આ વાયરસ ફેલાવા પાછળનું કારણ છે માખી હોય શકે છે આપણે સૌ માખીઓને મારવા માટે અનેક પ્રકારની દવા મુકીએ છીએ આ દવા પર બેસેલ માખી ખાવાના ખોરાક પર બેસે છે અને અંતે આપણને જ નુકશાન કરે છે આથી દરેકે ચેતવણી જરૂર છે માખીને ભગાડવા માટે મહેરબાની કરીને દવાનો છંટકાવ ન કરશો અને બીજી વાત મચ્છર ભગાડવા પણ આપણે દવાનો જ ઉપયોગ કરીએ છીએ તેમજ ખેતરોમાં દવા જ છાંટવામાં આવે છે તો હવે દવા છંટકાવવાથી મળશે છુટકારો આ જીવાત મારવાનું મશીન જે દવા વગર જ જીવજંતુ, માખી, મચ્છર નો ઉપદ્રવ ઘટાડી દેશે આ મશીન મંગાવવા માટે આ મોબાઈલ નંબર +91 – 9664969599 પર વોટ્સઅપ પણ કરી શકો છો અને આ નંબર પર ફોન પણ કરી શકો છો ખેડૂતોને એક સમસ્યા ઘણી બધી પરેશાન કરે છે અને એ છે જીવજંતુઓ, જે પાકને ખુબ જ નુકશાન પહોંચાડે છે. ખેડૂતો એની પાછળ દર વર્ષે હજારો રૂપિયાનો ખર્ચ કીટનાશક દવા ઓ પાછળ કરે છે અને દવા છંટકાવવા ઘણા કલાકોનો ભોગ આપે છે, આ મશીનનો ઉપયોગ રેસ્ટોરન્ટ, બાગ બગીચા, ગૌ શાળા, ખેતર વગેરે જગ્યા પર
તીખા મરચા પણ માખી ભગાળવા માટે ઉપયોગી છે થોડાક તીખા મરચાના પાણીમાં ડૂબાડીને રાખી મુકો. આ પાણીને જ્યાં માખી હોય ત્યાં સ્પ્રે કરવો આમ કરવાથી માખી દુર ભાગશે. જ્યાં માખીઓ વધારે હોય છે. આમ કરવાથી માખીઓ છૂમંતર થઇ જશે. તજ પણ માખીઓને ઘરથી બહાર નીકાળવામાં મદદરૂપ બને છે. માખીઓને તજની સુગંધ પસંદ નથી હોતી. આજ કારણ છે કે માખીઓ ઘરની બહાર જતી રહે
વિનેગરથી પણ માખીઓને ઘરની બહાર ભગાળી શકાય છે. વિનેગરનો ઉપયોગ કરવા માટે એક બાઉલમાં વિનેગર લો અને તેમા ડિટર્જન્ટ મિક્સ કરો. આમ કરવાથી માખીઓ તેની ફીણ તરફ આકર્ષિત થશે અને માખી તેની પર બેસી જશે. અથવા આ મિશ્રણ પાણીમાં ઉમેરીને પોતું કરવાથી પણ માખી દૂર જતી રહે છે.