કેરી ખરીદવાની સાચી ટિપ્સ | કેરી સાચવણી ટિપ્સ | કેરી મીઠી છે કે ખાટી કેમ ખબર પડશે | કઈ જાતની કેરી ખાવા માં યોગ્ય છે

1

કેરી ખરીદવાની સાચી ટિપ્સ | કેરી સાચવણી ટિપ્સ | કેરી મીઠી છે કે ખાતી કેમ ખબર પડશે | કઈ જાતની કેરી ખાવા માં યોગ્ય છે | ઉનાળાની સીઝન આવે એટલે કેરી ખાવાની ખુબ મજા આવી જાય છે આપણે સૌ કેરીની ખરીદી કરવા જઈ આતમે કેવી કેરી ખરીદવી જોઈએ એ વિશેની માહિતી જાણવી ખુબ જરૂરી છે,

માર્કેટમાં મળતી કેરીની વેરાયટી

કેરીની અનેક જતો માર્કેટમાં આવે છે જેમ કે દશરી, લંગડો, કેસર કેરી , હાફુસ, નીલમ , બદામ, તોતાપુરી કેરીનું નામ સાંભળતા જ લોકોના મોમાં પાણી આવી જાય છે. જેમાંથી કેસર કેરી ખાવામાં ખુબ સ્વાદિષ્ટ હોય છે.

કેરી ની સાચી ઓળખ

પરંતુ કેરીની ખરીદી વખતે આપણે બધા કેટલીક ભૂલો કરતા હોય છે. અને આ ભૂલના કારણે જ મીઠીની જગ્યા પર ખાટી કેરી ખાવી પડતી હોય છે.  આજે અમે આપને જણાવીશું કે તાજી અને મીઠી કેરીઓ અંગે કેવી રીતે ખબર પડશે

ઉનાળાની સીઝન આવે એટલે કેરી ખાવાની ખુબ મજા આવી જાય છે આપણે સૌ કેરીની ખરીદી કરવા જઈ ત્યારે કેવી કેરી ખરીદવી જોઈએ એ વિશેની માહિતી જાણવી ખુબ જરૂરી છે, કેરી ખરીદતી વખતે કેરી પર કોઈ ડાઘ હોય તો છે કે કેરીને કેમિકલથી પકાવવામાં આવી છે. ધબ્બા વગરની કેરીનો રંગ ચમકદાર હોય છે. કેરી ખરીદતી વખતે વધારે કડક પણ કેરી ન ખરીદવી જોઈએ વધારે કડક કેરી અંદરથી કાચી હોઈ છે જે પાકતી નથી

કેરી કેમિકલથી પકવેલ છે કે નહી

કેરીની ખરીદતી વખતે કેરીને સુંઘીને પણ નક્કી કરી શકો છો કેરી પાકી છે કે કાચી અને કેરી કેમિકલથી પકવેલ છે કે નહિ જો કેરીની સુગંધ આવે છે તો સમજી જાઓ કે કેરી સંપૂર્ણ પાકી ગઈ છે. 

રથી પાંચ કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખવી. આ ક્રિયાથી કેરીની ગરમી ઘટે છે. કેરી સ્વભાવે ગરમ પ્રકૃતિની હોવાથી એ ખાવાથી ગૂમડાં, ઢીમચાં, ખીલ જેવી ગરમી થવાની સંભાવનાઓ વધારે હોય છે; પણ જો એને ચારથી પાંચ કલાક પહેલાં પલાળીને રાખવામાં આવે તો ગરમી નીકળતી અટકે છે.

કેરીનો રસ કાઢીને લાંબા સમય મૂકી ન રાખવો. ફ્રિજમાં મૂકેલો ચિલ્ડ રસ ખાવાની મજા આવે છે, પણ એક તો કેરી કફકારક છે અને ઉપરથી એને ઠંડી કરીને ખાવામાં આવે તો એનાથી વધુ કફ થાય છે અને પચવામાં ભારે બને છે.

કાચી કેરી ઘરે કેવી રીતે પકાવશો:

કેરી ઝાડ પરથી ઉતારીને એને ધીમે-ધીમે નૅચરલી પકવવામાં આવે તો એ સ્વાદમાં મીઠી અને સ્વાસ્થ્ય માટે સારી હોય છે, પરંતુ આજકાલ ઝટપટ પકવીને રોકડી કરી નાખવાની લાયમાં વેપારીઓ એને કેમિકલ્સ નાખીને પકવે છે. કાર્બાઇડ વાપરીને પકવેલી કેરીઓ ઝટપટ પાકી જાય છે, પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અન એટલે જ હોલસેલ માર્કેટમાંથી કાચી કેરી લાવીને ઘરે જ સૂકા ઘાસ અને કાંદાની વચ્ચે કંતાનમાં વીંટીને કુદરતી રીતે જ કેરી પકવવાની રીત સૌથી બેસ્ટ છે.

આ પણ વાંચો:

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)

આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

જો પાકી કેરી જ ખરીદવી પડે એમ હોય તો કેમિકલથી ન પકવી હોય એવી કેરીઓ ખરીદવી. કુદરતી રીતે પાકેલી કેરીઓની નિશાની એ છે કે એ ચારે બાજુથી એકસરખી અને એકસાથે પાકેલી નથી હોતી. કાર્બાઇડથી પકવેલી કેરીઓની છાલ આખેઆખી પીળી અને એકસરખા ટેક્સ્ચરવાળી હોય છે.

કેરી ખાવાની સાચી રીત

કેરીના રસની ખટાશને ઓછી કરવા માટે ખાંડ અને નમકનો ઉપયોગ કરવામાં આવે છે જે નુકસાનકારક છે. રસ ખાટો હોય તો ખાવો જ ન જોઈએ. માત્ર સ્વાદની ખટાશ દૂર કરવાથી ખાટી કેરીના ગુણધમોર્ બદલી શકાતા નથી.

પાકી કેરીના ગુણ કેવા?

પાકી કેરી પચવામાં ભારે, મધુર, શીતળ, કફકારક, બળ વધારનારી, પૌષ્ટિક, ત્રિદોષનાશક, ભૂખ ઉઘાડનારી અને કાન્તિવર્ધક છે. એનાથી તરસ, બળતરા, પિત્ત અને અરુચિ દૂર થાય છે. એ ચરબી અને પેશાબ વધારે છે. શરીરમાં લોહી અને તાકાત વધારવાં હોય તો ઉનાળામાં કેરીનું સેવન ખૂબ ફાયદાકારક રહે છે. ન્યુટ્રિશનની દૃષ્ટિએ જોઈએ તો પાકી કેરીમાં ભરપૂર કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને વિટામિન્સ રહેલાં છે. પાકી કેરીમાં મુખ્યત્વે શુગરનું પ્રમાણ વધારે હોય છે. કાચી કેરી કરતાં પાકી કેરીમાં વિટામિન ‘સી’નું પ્રમાણ લગભગ અડધું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here