શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ ઓટના 18 ફાયદાઓ જાણો આખી જિંદગી સ્વસ્થ રહેશો જરૂરથી વાંચો અને શેર કરો

મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં એક , બે કે વધુમાં વધુ પાંચ પોષક તત્ત્વો હોય છે , પરંતુ અમુક ખાદ્ય પદાર્થો અઢળક પોષક તત્ત્વોથી ભરેલા હોય છે , ઓટ એક આવો જ ખાદ્ય પદાર્થ છે . ઓટની રાબ એક અલ્ટિમેટ હેલ્પડ છે , કારણ કે એમાં ૧૮ જાતના ગુણો છે .

ઓટના ૧૮ ફાયદા જાણી લો , 1 ) કામેચ્છા વધારે છે . ઓટ શરીરમાંના ટેસ્ટોસ્ટેરોન તથા એસ્ટ્રોજનનું સમતુલન પુનઃ પ્રસ્થાપિત કરે છે , એટલે કાર્મરછા વધે છે . સ્ત્રી અને પુરુષ બન્નેના શરીરની અંદરનું ટેસ્ટોસ્ટેરોન કામેચ્છા વધારનારું તત્ત્વ છે . જે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોય તેની કામેચ્છા ઓછી થઈ . ૨ ) હેન્ગઓવર દૂર કરે છે ઓટ શરીરમાંના એસિડની અસર ખતમ કરી નાખે છે અને ટોકિસનને શોષી લે છે . હેન્ગ ઓવર સામાન્ય રીતે આલકોહોલની ઝેરી અસરનું પરિણામ હોય છે એક કપ ઓટની રામ પીવાથી હેન્ગઓવર દૂર થઈ જાય છે . ટિમાં સોલ્યુબલ ફાઈબર પણ વધુ હોય છે આલ્કોહોલ શરીરમાંની શુગરનું પ્રમાણ ઘટાડી નાખે છે , ત્યારે ઓટની રાખમાંથી ધીમે- પીને જે કાર્બોહાઈડ્રેટ નીકળે છે એ સુગરની સમતુલા

૩ ) ધૂમ્રપાન છોડવામાં મદદરૂપ થાય છે . ઓટમાંનાં અમુક તત્ત્વો શરીરની નર્વસ સિસ્ટમને શાંત પાડે છે , અને એને કારણે શરીરની નિકોટિન માટેની તલપ ઓછી થઈ ૪ ) ચામડીને નીરોગી રાખે છે . ઓટના મિશ્રણમાંથી બનેલા સાબુથી નાહવાથી ચામડીની તકલીફો દૂર થાય છે , ઓટમાંનાં એન્ટિ – ઇન્ફલેમેટરી તત્વો ખરજવા જેવી ચામડીની બીમારી મટાડવામાં મદદરૂપ થતાં હોવાનું અમુક સંશોધનોમાં પુરવાર થયું છે . 1 જાળવી રાખે છે .ચામડીને નીરોગી રાખવા માટે મોજા કે કપડાંની થેલીમાં ઓટ નાખો અને પછી વીસ મિનિટ સુધી એને પાણીમાં રહેવા દો . આ પાણીથી નાહવાથી ચામડી નીરોગી રહે છે . ૫ ) infection સામે લડે છે શરીરના વિકાસ અને સમારકામ માટે જે મર્થનની જ છે અને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે .

૬ ) હાર્ટઅટેક સામે રક્ષણ આપે છે , હાર્ટઅટેક વિશે થયેલા અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓટની રાબ કાઈબર રિચ ખોરાક ખાવાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે . આ ઉપરાંત વિજ્ઞાનીઓએ શોધી કાઢયું છે કે ઓટમાં એવેના બ્રોમાઈગ્ન નામનું રસાયણ હોય છે . જે લોઢીના કણોને ધમનીઓની દીવાલો પર ચીટકતા અટકાવે છે . એટલે લોહીમોનો ચરબીયુક્ત પદાર્થ એક જગ્યાએ જમા નથી થતો અને હાર્ટએટેક આવવાની શક્યતા ઘટે છે .૭ ) ડાયાબિટીઝનું જોખમ ઘટાડે છે . ઓટની રાબ જેવો પચવામાં એકદમ સરળ ખોરાક આંતરડાંમાંની શુગરને શોષી લે છે . અને એને લીધે વધારાનાં ઇસ્યુલિનની જરૂર નથી પડતી . આમ ડાયાબિટીઝનું જોખમ ઓછું થઈ જાય છે . ઓટની એક ખાસિયત એ છે કે એમાંનો ૮ ) એકાગ્રતા કેળવવામાં મદદરૂપ . કોપ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ધીમે – ધીમે ઉર્જામાં રૂપાંતરિત થાય છે . એનાથી એકાગ્રતા જળવાઈ રહે છે . કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ શુગરના પ્રમાણની સમતુલા પણ જાળવે છે . ટમાં વિટામિન બી ” ભરપૂર હોય છે જે મગજમાંના રસાયણ સેરોટોનિનનું પ્રમાણ વધારે છે . જો શરીરમાં સેરોટોનિનું પ્રમાણ વધુ હોય તો માણસ ખુશી અનુભવે છે . હળવાશ અનુભવે છે અને શાંતિપૂર્વક ઊંધી શકે છે . અંધારિયા વાતાવરણમાં અને શિયાળામાં જ્યારે સૂર્યનો તડકો ઓછી હોય ત્યારેસેરોટોનિનનું પ્રમાણ ઘટી જતું હોય છે . એને કારણો સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર જેવી ડિપ્રેશનની અવસ્થા આવી જતી જાય છે . ઓટ ડિપ્રેશનને દૂર કરે છે ,

૧૦ ) શક્તિ વધારે છે ઓટમાં કોપ્લેક્સ કાર્બોહાઈડટસ તથા સોલ્યુબલ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે , એટલે એ શરીરમાં પીમે ધીમે ઉર્જા પેદા કરે છે . સવારના પહોરમાં તમે એક કપ રાબ ખાઓ તો પછી બપોરના જમવા સુધી તમને બીજું કશું જ ઉનાવાની જરૂરન રહે .. ૧૧ ) બાળપણની મેદસ્વીતા દૂર કરે છે ન્યુ યોર્કની કોલમ્બિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ૧૦ , MC વિઘાર્થીઓને આવરી લેતા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે બાળકો ઓટમાંથી બનેલા ખાદ્ય પદાર્થો ખાતાં હતાં તેમની મેદસ્વી બની જવાની શક્યતા અડધી થઈ જતી હતી . અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે , છે કે રાબ જેવો લોગ્સાઈકેમિક ઇન્ડેક્સ ( જીગમાઈ ) ધરાવતો ખોરાક લેતાં | બાળકો મીઠા નાસ્તાના વળગણથી દૂર રહે છે . જે ખોરાકમાં જીઆઈનો સ્તર નીચો હોય એ ખાવાથી શરીરની અંદર લૂકોઝ ધીમે ધીમે રિલીઝ થાય છે . અને એને સુધી સંતુષ્ટ રહીએ છીએ , કારણે ખાવાની બાબતે આપણે લાંબા સમય ૧૨ ) કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા માટે સોલ્યુબલ ફાઈબર ફાયદાકારક હોવાનું પુરવાર થયું છે . અને ઓટની રાબમાં સોલ્યુબલ ફાઈબર ભરપૂર હોય છે.લોહીમાં ચરબી જમા થઈ જાય અને એ ધમનીઓની દીવાલો પર ચીટકવા લાગે ત્યારે કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે . ઓટ ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે , કોલેસ્ટરોલ આંતરડાં તરફ ઝડપથી પસે છે અને છેવટે એનો નિકાલ થાય છે .

૧૩ ) કબજિયાત અટકાવે છેઓટ એક હાઈ ફાઈબર ધરાવતો ખોરાક છે . એટલે એ પાચનતંત્રને વધુ ચેતનવંતુ રાખે છે . એને કારણે આંતરડાં સુધીનું હલનચલન ઝડપી બને છે . એને લીધું આંતરડાંમાંના ફાયદાકારક બેકટેરિયાનું ઉત્પાદન વધે છે અને નુકસાનકર્તા બેક્ટરિયા નાશ પામે છે . ૧૪ ) ઓસ્ટિ ઓસોરાઈસિસ સામે લડે છે રોટમાં દૂધના ગુણો પણ ભળેલા હોય છે એટલે એમાંથી કેલ્શિયમ ભરપૂર મળે છે . કેલ્શિયમના અભાવને કારણે ઓસ્ટિઓ સોરાઈસિસ થાય છે જે હાડકોની ઘટ્ટતા ઓછી કરી નાખે છે અને એને તકલાદી બનાવે છે , ૧૫ ) ડાયેટિંગમાં મદદરૂપ થાય છે . ઓટ ૫૦ ટકા કુદરતી છે અને એમાં કોઈ વધારાનાં શુગર , મીઠું એડક્ટિવ તત્વો નથી હોતા . એટલે એ કુદરતી રીતે કેલરીમાં હળવી હોય છે . ઓટના એક સરેરાશ બાઉલમાં ૧૭૧ કેલરી હોય છે . ૧૬ ) સગર્ભા સ્ત્રીઓ માટે ઉત્તમ . સંશોધનોમાં એવું પુરવાર થયું છે કે ગર્ભાધાન પહેલાંથી શરૂ કરીને ગર્ભ રહ્યા પછીના ત્રણ મહિના સુધી ફોલિક એસિડ લેવાથી આવનાર બાળકને સ્પાઈન બિકિડ થવાની શક્યતા ઘટી જાય છે . સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીને રોજ ફોલિક એસિડની જરૂર પડતી હોય છે . ઓટમાં વિટામિન ‘ ઈ ’ જેવી એન્ટિ ઓક્સિડન્ટ વધુ હોવ છે . કેન્સર પેદા કરતા શરીરમાંના ૪ ડિકલ કોષોને એન્ટિ ઓક્સિડન્ટ નુકસાન કરવા નથી દેતા . ઓટ જેવો ભરપૂર સોલ્યુબલ ફાઈબર ધરાવતો ખોરાક ખાવાથી આંતરડાં અને સ્તનનું કેન્સર અટકાવી શકાય છે . ૧૮ ) ક્ષાર ભરપૂર છે . ઓટમાં મેન્ગનીઝ ભરપૂર હોય છે જે શરીરમાં ઉર્જા પેદા કરવા માટે તથા હાડકાંના બંધારણ માટે જરૂરી છે . 19 ) કેન્સર સામે લડે છે

Leave a Comment