ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા : પરોઠા , નાન , શાક , પુલાવ , દાળ – આ મુખ્ય પંજાબી વાનગીઓ છે . 2 ગ્રેવી બનાવવા માટે કોળું વાપરવું . તેને છોલી , છીણીને ઉપયોગમાં લેવું . તેનો સ્વાદ હોતો નથી . ડુંગળી ને ખાતા હો તો ડુંગળીને બદલે છે , દૂધી , કોબીજ ઝીણી છીણીને કે મિક્સરમાં વાટીને નાખી શકાય . પંજાબી શાક , પુલાવ , બીરયાની ડાલડા ઘીમાં બનાવવાથી સ્વાદ વધારે સારી લાગે છે . વાનગી થઈ જાય ત્યારે થોડુંક ચોખ્ખું ઘી નાખવું ઘલડા થી ન ફાવે તો ચોખ્ખા ઘીમાં થોડુંક તેલ નાખી વાનગી બનાવવી .
એકલું ચોખું ઘી કે માખણ વધુ ગરમ થતાં સ્વાદ બળેલો લાગશે . કોર્નફ્લોર પાણીમાં ઓગાળીને નાખવો , નહીંતર ગાંગડ બની જશે . કોર્નફ્લોરની જગ્યાએ માવો છીણીને નાખી શકાય . ગ્રેવી જાડી થશે . પાલક સમારી , થોડું પાણી ગરમ કરી , તેમાં મીઠું , સહેજ સાજીના ફૂલ ( સોડા બાયકાબી નાખી , 2 મિનિટ ઉકાળી , ચાળણીમાં કાઢી , તેના ઉપર ઠંડું પાણી રેડવું . પછી પેસ્ટ બનાવવી ક્લર લીલો જ રહેશે .
ટમેટા પ્યુરી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં ટમેટ મૂકવા અને 10 મિનિટ ઉકાળવા અલ નીકળે તેવા થાય એટલે થાળીમાં કાઢી શ કરવા . છાલ કાઢી , ટુકડા કરી , મિક્સરમાં 1. વેજિટેબલ ક t 3 કપ બયકો 3 કપ ગાજર ૧ કપ દૂધી , 2 કપ કોબીજ , કે કપ ડુંગળી કપ પાલકના પાંદડાં , આ દરેકના નાના પીસવા . નાના ટુકડા કરવા . ગસ પર એક વાસણમાં 3 કપ પાણી ગરમ કરવા મૂકી , તેમાં બધા શાકના ટુકડા ધોઈન નાખવા 10 મિનિટ ફાસ્ટ ગેસ રાખી , ઉકળે એટલે ગેસ બં ! કરવો , 1 થી 15 લા ક ાંકી રાખવું પછી તેને ગાળી લેવું . વેજિટેબલ સ્ટોક તૈયાર થશે . બાફેલા શાકનું મિક્સ શાક બનાવાય , 8 , વેજિટેબલ સ્ટીક ક્યુબ વૈજિટેબલ અને નોન વેજિટેબલ બંને જાતના ઢાંક તૈયાર મળશે છે , તેથી જોઈને લેવા . 2 કપ ક્યુબ નાખી ઉકાળવું . સ્ટીક ઠ થાય એટલે ઉપયોગમાં લેવું .
9. શાક કેવી રીતે બાફ શો ? : એક વાસણમાં 1 કપ પાણી લેવું . તેમાં ચપટી મીઠું , ચપટી સોડા અને 1 ટી સ્કૂન ખાંડ નાખીને ગરમ કરવું . તેમાં પ્રથમ કપાસી અને ફલાવરને 5 મિનિટ ઉકાળવાં . ગેસ ફાસ્ટ રાખવો . પછી વટાણા અને ગાજર 4 મિનિટ ઉકાળવાં વાસણ ઉપર કંઈ ઢાંકવું નહીં . પછી બધાં શાક ચાળણીમાં નિતારી લેવાં . ઠડાં ઉપયોગમાં લેવાં .
મીઠું નાખવાથી શાક ફિક્કા નહીં લાગે . સોડાથી પાક લીલાં રહેશે અને ખાંડથી શાકમાં કુદરતી મીઠાશ લાગશે . 10. ચોખા કેવી રીતે બનાવશો ? : 1 કપ બાસમતી ચોખા ધોઈને 2 કલાક પલાળી રાખવા 5 કપ પાણી ગરમ મૂકી , ઊકળે એટલે તેમાં ચોખા પાણી નિતારીને નાખવા . ચોખા ચડી જાય અને દાણો સહેજ કડક રહે કે તરત જ ભાત ચાળણીમાં સાવવા . તેની ઉપર નથી 5 કપ ઠંડું પાણી રેડવું , જેથી ચોખા વધારે ન ચડે અને છૂટા રહે . તપેલીમાં ભાત મૂકી તેમાં 2 ટી સૂન થી નાખવું .ગ્રેવીનું નીયા કાજુ બનાવવું હોય તો એક વાસણમાં ઘી મૂકી કાજુ સાંતળવા કાજુ બ u ર કાઢી માવ સાંતળવો .
તેમાં દૂધ અને ક્રીમ નાખી , ડુંગળીની લાઇટ ગ્રેવી નાખવી , કાજુ નાખી , હલાવીને પીરસવું . અં2 )રેડ ગ્રેવીનું આલુ મટર બનાવવું હોય તો એક વાસણમાં ઘી ગરમ મૂકી , લાલ મરચું નાખી , ડુંગળીની ગ્રેવી વધારવી તેમાં ટમેટાની ચટણી નાખવી . બાફેલા વટાણા , બટાકાને છોલી , ચોરસ ટુકડા કરી તળીને નાખવા . જરૂરી મીઠું નાખી ગરમ ગરમ પીરસવું . ) કેસરી ગૌવી બનાવવી હોય તો ટર્મની ચટણી ઓછી નાખવી , વાઈટ ગ્રેવી વધારે નાખવી , બ્રાઉન ગ્રેવી બનાવવી હોય તો લાઈટ ગ્રેવીમાં ડુંગળી વધારે નાખવી . કુમળી અને લસણ વધારે લાઉન કલરના સાંતળવો . ડુંગળી ઉભી સમારી તેલમાં કડક , બ્રાઉન કલરની તળીને પણ લઈ શકાય . ) ધાણાજીરું અને લોકેલા જીરાનો ભૂકો વધારે નાખવો . ટમેટાની ચટણી ઓછી નાખવી , વેજિટેબલ કોલ્હાપુરી