ટિંડોળાનું અથાણું ૨00 ગ્રામ ટીંડોળાના આજુબાજુના બેટડા કાઢીને તેને પાતળા પાતળા ગોળાકા૨ માં સુધા૨વા . એક વાસણમાં ૨-૩ ટેબલ સ્પૂન તેલ , ૧ ટેબલ સ્પૂન રાઈ , મીઠું તેમ જ આવશ્યક મસાલો નાખી સારી રીતે મિક્સ કરો . હવે તેમાં ૧/૨ ટેબલ સ્પૂન લીલાં મ૨ચાં અને ૩-૪ લીંબુનો ૨ સ નાખીને સારી રીતે મિક્સ કરો અને પીરસો .
મૂળાનું અથાણું: ૨ મધ્યમ સાઈઝના મૂળાનાં પાન છોડીને તેના ટુકડા ક૨વા અને એક વાસણમાં ૧ ટેબલ સ્પૂન રાઈ ૨ ટેબલ સ્પૂન સરસવનું તેલ , મીઠું અને લીંબુન ૨ સને સારી રીતે મિક્સ કરી તેમાં ૪-૫ સમારેલ લીલાં મરચાં , ૧ ટેબલ સ્પૂૂન ઝીણું સમારેલું આદું સુધારેલા મૂળા , હળદર પાવડ૨ , ૪-૫ લીંબુનો ૨સ અને સ્વાદાનુસાર મીઠું નાખીને મિક્સ કરો મૂળાનું અથાણું આરોગવા માટે તૈયાર .
લીલાં ટામેટાંનું અથાણું: ૨૫૦ ગ્રામ લીલાં ટામેટાંને ધોયા બાદ તેને સારી રીતે એક સ્વચ્છ કપડાથી લૂછીને ઝીણાં સુધા૨વા . ત્યારબાદ એક કડાઈમાં ૨-૩ ટેબલ સ્પૂન સ૨સવનું તેલ નાખી જ્યાં સુધી તેમાંથી વરાળ ન નીકળે ત્યાં સુધી ગ૨મ ક૨વું . ત્યાર પછી ગેસ પરથી નીચે ઉતારી તે થોડું ઠંડું પડે એટલે તેમાં ૧/૪ ટેબલ સ્પૂન વરિયાળી , ચપટીક હિંગ , ૧ ટેબલ સ્પૂન વરિયાળીનો પાઉડર , ૨ ટેબલ સ્પૂન રાઈ અને ૧ ટેબલ સ્પૂન લાલ મરચાંનો પાઉ S૨ મિક્સ કર્યા પછી ટામેટાં અને મીઠું નાખવું અને થોડો સમય કડાઈમાં રહેવા દેવું , કારણકે આમ કરવાથી ટામેટાં નરમ થશે . હવે આ અથાણું જમતી વખતે આરોગી શકાય છે . અથાણાંને ૭-૮ દિવસ સુધી રાખવું હોય તો તેલનો વપરાશ વધુ ક૨વો ,
લીલાં મરચાંનું અથાણું ૨૫૦ ગ્રામ લીલાં મ ૨ ચાંને ધોઈ તેના ઉપ ૨ ની ડાંડી કાઢીને એક સ્વચ્છ કપડાંથી તેને લૂછી નાખો . મિક્સ ૨ ના ગ્લાસમાં અડધી ચમચી વરિયાળી અને શેકેલા મેથીદાણાને અધકચરા વાટો . ત્યાર પછી મરચાં સમારવા અને એક કડાઈમાં ૧-૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી ચપટીક હિંગ , ૧/૪ ટેબલ સ્પૂન હળદર , ૧/૨ ટેબલ સ્પૂન વરિયાળી પાઉડર , ૧ ટેબલ સ્પૂન રાઈ નાખ્યા પછી સમારેલાં લીલાં મરચાં નાખો . હવે તેમાં ૭-૮ લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરી ગેસ પરથી નીચે ઉતારી લો એટલે સ્વાદિષ્ટ અથાણું તૈયા૨ .
કોબીનું અથાણું એક કડાઈમાં ૨ ટેબલ ૨ પૂન તેલ ગ ૨ મ ક ૨ી તેમાં રાઈ , હિંગ અને હળદ ૨ નાખો અને ૩-૪ ઝીણાં સમારેલાં લીલાં મરચાંને તે તેલના . મિશ્રણમાં શેકો . ૨ કપ ઝીણી સમારેલી કોબી , ૧/૨ ટેબલ પૂન આમચૂર પાઉડર અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરી થોડો સમય . ગૅસ પ ૨ ૨ાખ્યા પછી નીચે ઉતા ૨ વો , આ અથાણુંનો વપરાશ ત ૨ ત , જ કરી શકાય છે .
આમળાંનું અથાણું તેલ ગ ૨ મ ૨૫૦ ગ્રામ આમળાં ઉકાળી તેના બી કાઢી નાખવા અને ૮-૧૦ લીલાં મરચાં સમારી રાખવા . હવે એક કડાઈમાં ૩-૪ ટેબલ સ્પૂન કર્યા પછી તેમાં ૧/૪ ટેબલ સ્પૂન હળદ૨ , ૧ ટેબલ સ્પૂન રા ઈ અને લીલાં મરચાં નાખો . ત્યારબાદ તેમાં આમળાં અને સ્વાદ અનુસાર મીઠું . નાખીને થોડા સમય સુધી રાખ્યા બાદ તેનો સ્વાદ માણી શકાય છે . નોંધઃ આ અથાણાંમાં તેલનું પ્રમાણ વધારે રાખવું ,