આ ૧ વસ્તુથી ત્વચા પર ખીલના ડાઘ-ધબ્બા ગાયબ થશે

આજના જમાના માં કોને સુંદર દેખાવું નથી ગમતું  પછી ભલે ને મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર દેખાય એ માટે ખુબ મહેનત કરતા હોય છે નવી નવી કેમિકલ વારી પ્રોડકસનો ઉપયોગ કરતા હોય છે અને અત્યારે વધારે પડતા જંક ફૂડ ખાવાથી મોં પર ખીલ નીકળે છે આ ખીલ દુર કરવા માટે પણ અનેક નવા નવા ઉપાયો કરે છે પરંતુ તમે નહિ જાણતા હોય આ ૧ વસ્તુથી ગાયબ થશે ત્વચા પરના ખીલના ગંદા ડાઘ , ચમકી જશે ચહેરો જાયફળનો ઉપયોગ રસોઇના મસાલામાં ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે આ મસાલો સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. તમે નથી જાણતા કે જાયફળના કેટલા ફાયદા છે તો એક વખત જાણી લો. તેનો ઉપયોગ કરવાથી તમારા ચહેરાની સુંદરતા વધી જશે સાથે જ વાળ પણ ભરાવદાર થશે. જાયફળમાં એવા કયા ગુણ છે જે તમારી સુંદરતા વધારવામાં ઉપયોગી છે . ખીલ થશે ગાયબ : ચહેરા પર ખીલ મહિલાઓની સુંદરતાનો દુશ્મન હોય છે . આ સમસ્યાથી દરેક મહિલાને પસાર થવું પડે છે કોઇપણ હોર્મોનલ બદલાવના કારણ તો કેટલાક લોકો ઓઇલી અને ડ્રાયના સ્કિનના કારણે પરેશાન રહે છે . પરંતુ તમે ખીલ દૂર કરવા માટે જાયફળનો ઉપયોગ કરી શકો છો . જેના માટે તમે જાયફળ પાઉડરમાં દૂધ અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા પર લગાવી લો . જેનાથી તમને ખૂબ ફાયદો થઇ શકે છે .

તે સિવાય બ્લેકહેડ્સની સમસ્યા હોય એ  માટે પણ જાયફળ ખુબ  ફાયદાકારક માનવામાં આવે છે. તમારા ચહેરા પરના  ડાઘ – કાળા ધબ્બા વાળી ત્વચાથી  દરેક મહિલાઓ ખૂબ પરેશાન રહે છે. હવે તમારી આ પરેશાની થશે દુર ઘરે કરો આ ઉપાય સૌ પ્રથમ ત્રણ મોટી ચમચી જાયફળ પાઉડરમાં મઘ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો આ પેસ્ટને તમે ચહેરા પર લગાવી શકો છો. પેસ્ટ સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરાને સાફ કરી લો. અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ – ધબ્બા ધીમે ધીમે આછા થવા લાગશે. આ પ્રયોગ નિયમિત કરવાથી રહેતા રહેતા તમારા ચહેરા પરના ખીલના ડાઘ ધબ્બા સાવ દુર થશે.

મિત્રો આવાજ હેલ્થ આર્ટીકલ તેમજ રેસીપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, મેળવવા માટે અમારા ફેસબુક પેઝ્ને લાઇક કરો અને શેર કરો  

Leave a Comment