શરીરનું વજન ઓછું કરવા પગમાં દબાવો આ ખાસ પોઈન્ટ

આજના આ જમાનામાં વજન ઉતારવો એક ફેશન બની ગઈ છે વજન ઉતારવો એક ખુબ મોટી સમસ્યા બની થઇ ગઈ છે . વજન વધવાનું મૂક્ય કારણ છે આરામદાયક જીવન, બજારના ફાસ્ટફૂડ ખાવા, ખોટી આદત અને શારીરિક શ્રમ ઓછોના કારણે લગભગ બધી ઉમરના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે . આજ કાલ દરેક લોકો વજન ઓછું કરવા માટે ખુબ મહેનત કરે છે .

વજન ઉતારવા માટે કેટલાક લોકો ખાવા પીવાનું પણ છોડી દે છે. આવું ખાવાનું છોડવાથી પણ વજન ઓછુ થતું નથી ઉલતણું તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ન મળવાથી અશક્તિ આવી જાય છે અને તમારા શરીરમાં પોષક તત્વો ન મળવાથી અનેક બીમારીઓનું જોખમ વધે છે તમારા શરીરના વજનને ઓછુ કરવા માટે અને વજન કંટ્રોલ રાખવા માટે સૌથી અસરકારક છે યોગ્ય ખાણીપીણી અને નિયમિત વ્યાયામ છે.

શરીરના એવા કેટલાક પ્રેશર પોઈન્ટ્સ(pressure points) છે કે જેને દબાવવાથી તમારું વજન ઓછું કરી શકાય છે. પ્રેશર પોઈન્ટ વિશે માહિતી પૂરે પૂરી વાંચો અને મિત્રો સાથે શેર કરજો આ ઉપચાર કરવામાં કોઈ પ્રકારનો ખર્ચો નહિ થાય . તમારી કોણીના ક્રિઝવાળા ભાગને દબાવવાથી તમે વજન ઓછુ કરી શકો છો . આ પ્રક્રિયા રોજ કરવાથી એક હાથની મદદથી તમારા બીજા હાથની કોણીના પ્રેશર પોઈન્ટ્ને પાંચ મિનિટ સુધી દબાવવાનો છે.

આમ કરવાથી તમારી પાચનક્રિયા સારી બને છે અને તમારું વજન વધતું નથી અથવા વજન વધતું અટકી જાય છે. કાનમાં એક ખાસ પ્રકારનો પ્રેશર પોઈન્ટ હોય છે. જે લોકો વધારે પડતા વધેલા વજનથી પરેશાન કે હેરાન થતા હોય તે લોકોએ આ પ્રેશર પોઈન્ટ્સને દબાવીને પોતાનું વજન ઓછુ કરી શકે છે. તમારે તમારા કાનના માંસલ ફ્લેપને ત્રણ મિનિટ સુધી દબાવીને રાખવાનું છે, આમ કાનના આ પોઈન્ટને દબાવવાથી તમારી ભૂખ શાંત થશે અને આમ કરવાથી તમારું વજન ઓછું (weight loss)કરવામાં મદદ મળશે હવે વાત કરીશું ઘૂંટણમાં રહેલા ખાસ પોઈન્ટ વિષે કે ઘૂંટણમાં રહેલા ભાગ એવો હોય છે કે જેને દબાવવાથી તમે તમારું વજન ઓછું કરી શકાય છે.

તમારા ઘૂંટણના પાછલા ભાગના મસલ્સ પર મસાજ કરવાનું છે. આમ કરવા માટે તમારે કોઈ વ્યક્તિની મદદ લેવી પડશે . જો તમે દરરોજ એક મિનિટ સુધી મસાજ કરશો તો તેનાથી તમારી પાચનક્રિયામાં ઘણો સુધાર થશે અને તેનાથી તમારું વજન પણ વધશે નહીં . નાભિઃ તમારી નાભિનું પ્રેશર પોઈન્ટ તમારા વજનને ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે . તમારે નાભિના જમણી બાજુના પ્રેશર પોઈન્ટને દબાવવાનો રહેશે અને તેની સાથો સાથ પિંડલીને પણ દબાવો .

જો તમે નિયમિત રીતે આમ કરશો તો તેનાથી તમારા પાચનતંત્રમાં ઘણો ફેરફાર આવવા લાગશે અને તેનાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળશે . પગના તળિયા અને હથેળી તમારી હથેળીઓ અને પગના તળિયા ઉપર પણ વજન કંટ્રોલ કરવા માટેના પ્રેશર પોઈન્ટ્સ અપાયેલા છે તમારે તમારી હથેળીના ઉભરેલા ભાગને અંગુઠાની મદદથી દબાવવાના છે . આમ તમારે ૨ મિનિટ સુધી સતત કરવાનું રહેશે. તમે તમારા પગની સાથે પણ આમ કરી શકો છો . તમારા તળિયાની વચ્ચેના ભાગને દબાવવાથી પણ વજન ઓછુ થાય છે. આ બધા ખાસ પોઈન્ટ દબાવવાથી તમારા શરીરનું વધેલું વજન ઘટાડી શકાય છે આ પ્રક્રિયા નીયમિત કરશો એટલે ફાયદો થશે.

આ પણ વાંચો

Leave a Comment