આ 10 પોઈન્ટ રોજ દબાઓ 50 પ્રકારની બીમારીઓ થશે દૂર

પેરીકાર્ડિી ( PG ) આપોઈન્ટ હથેળીઓથી લગભગ2 આંગળી નીચે કાંડા પર હોય છે આને દબાવવાથીબેચેની મોશનસિકનેસ વોમિટિંગ , પેટમાં ગરબડ માથામાં દર્દ ચેસ્ટપેઈન અને હાથ માં દર્દમાં રાહત મળે છે . જોઈનિષદ વેલી ( LI4 ) જ આપો ઈન્ટ અંગૂઠો અને ઈન્ડેક્સ ફિંગરની વચ્ચેની ચામડીવાળી જગ્યા પર હોય છે આને દબાવ વાથી માથાનો દુખાવો દાંતા દર્દ ગરદનમાં દર્દ ખભામાં દર્દ આર્થાઇટિસ કબજિયાત અને હેન્ગઓવરમાં ફાયદો મળે છે થર્ડ આઈ ( GV90g ) આપોઈન્ટ માથા પર નાકની ઉપર બંને આઈબ્રોની વચ્ચે રહેલો છે . આને દબાવવા થી માનસિક શાંતિ , મેમરી પાવર વધવું , સ્ટ્રેસ , થાક , માથા નો દર્દ , આંખોનો દર્દ અને ઉંઘની બીમારીમાં ફાયદા થાય છે . સીજી ટૂલ્કાલિટી ( UI આપોઈન્ટ છાતીની વચ્ચે આવેલો છે . આને દબાવવાથી શાંતિ એઝાયટી નર્વસનેસ ડિપ્રેશન હિસ્ટી રિયા અને ઈમોશનલ પ્રોબ્લેમમાં ફાયદો થાય છે .

કમાર્કિંગામિડિલા – ( 55 આપોઈન્ટ ઘૂંટણની પાછળના ભાગ પર હોયછે . આને દબાવવાથી બેકપેઈન , કમર અકળાઈજવી ઘૂંટણમાં આર્કાઈટિસ , બેકઅને હિપ્સ સહિત -સાઈ ટિકામાં પણ ફાયદો થાય છે . સીરસીપીઈન્ટ આ બધાંપોઈન્ટ્સ કરોડ રજ્જુના હાડકાંની એકદમ નીચેટેલબોનની પાસે હોયછે આને દબાવવાથી સાઈટિકા લોવરબેકપેઈન પીરિયની તકલીફમાં ફાયદો થાય છે . શેનમેન આપોઈન્ટ કાનના ઉપરના ભાગમાં હોય છે . આને દબાવવાથી સ્મોકિંગની લત , સ્ટ્રેસ , એઝાયટી ડિપ્રેશન , ઉધની બીમારીમાં ફાયદો થાય છે .જોઈનિષદ વેલી ( LI4 ) જ આપોઈન્ટ અંગૂઠો અને ઈન્ડેક્સ ફિંગરની વચ્ચેની ચામડીવાળી જગ્યા પર હોય છે . આને દબાવવાથી માથાનો દુખાવો , દાંતા દર્દ ગરદનમાં દર્દ ખભામાં દર્દ આર્થાઇટિસ , કબજિયાત અને હેન્ગઓવરમાં ફાયદો મળે છે .બિગસરશિંગા , [ LU8 ) આપોઈન્ટપગમાં અંગૂઠો અને મોટી આંગળીની વચ્ચે હોયછે . આને દબાવવાથી માથાનો દર્દ આંખોનો થાક , હેન્ગઓવરમાં ફાયદો થાય છે . ઈપૂન સિસ્ટમ સુધરે છે .

Leave a Comment