જો તમે વર્કિંગ વુમન છો ? જોબ સાથે ઘર પણ સાંભળો છો તો તમારા માટે આ કિચન ટિપ્સ

આજના જમાના ઘરમાં દરેક મહિલા તેમજ પુરુષોને કામ કરવું પડે છે જો તમે પણ જોબ કરો છો અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સાંભળો છો તો આ કિચન ટીપ્સ તમારા માટે છે જે તમારા રસોઈનું કામ સરળ બની જશે અને સાથે સાથે જોબ પર પણ સમય આપી શકશો દરેક વર્કીંન વુમન માટે ઘરમાં બ્રેડથી ચઢિયાતુ કશુ જ નથી તમે જોબ કરો છો ફ્રિજમાં બ્રેડનુ પેકેટ હંમેશા રહેવુ જોઈએ જે તમારી રસોઈ ઝડપથી બનાવવામાં મદદ કરશે.

ઉતાવળમાં તમે ઓછા સમયમાં સેંડવિચ બનાવી શકો છો તેમજ ફ્રેંચ ટોસ્ટ બનાવીને નાસ્તામાં  લઈ જઈ શકાય છે. જો તમારા ઘરમાં  સાઉથ ઈંડિયન વાનગીના શોખીન છો તો તમે તમારા ઘરમાં પહેલેથી ઈડલી અને ઢોસાનુ મિશ્રણ  રાખી શકો છો આ મિશ્રણ  2-3 દિવસ સુધી આરામથી ઉપયોગ કરી શકો છો. સવારનો નાસ્તો  બનાવવો હોય કે પછી તમારે બપોરના ટીફીનમાં લઈ’ જવાનું હોય તો ઈડલી સરસ ઓપ્શન છે જે સરળતા થી બની પણ જાય છે બનાવતી વખતે તમે બીજા કામ પણ કરી શકો છો. આથી તમે ઈડલીનું ખીરું ઘરે પણ બનાવી શકો છો અને અત્યારે બજારમાં પણ સરળતાથી મળી રહે છે  પણ આ બે મિનિટનુ કામ તમે ઘરે જ સહેલાઈથી કરી શકો છો.

તમારા મનપસંદ કઠોળ પણ તમે ઘરમાં રાખી શકો છો તમે કઠોળમાં મગ, ચણાને અંકુરિત કરી લો અને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમે ઉતાવળમાં હોય અનર તમારી પાસે સમય ઓછો હોય લાગે તો તમે ફણગાવેલા કઠોળનો હેલ્થી નાસ્તો બનાવી શકો છો. શાક બનાવવું સરળ થઈ જશે સવારે તમારે ઓફીસ જવાનું હોય તો રાત્રે જ શાકભાજી સુધારી લો અને ફ્રીજમાં મૂકી ડો સવારે શાકભાજી કાપવાનું સમય બચી જશે આમ શાક બનાવવાનો સમય બગડશે  નહી તેમજ ધાણાભાજી  અને ફુદીના પણ એર ટાઈમ ડબ્બા માં મુકીને સ્ટોર કરી શકો છો

ડુંગળી ફ્રાઈ કરવામાં વધારે સમય લાગે છે તો મોટાભાગના શાક બનાવવામાં તેમજ નવીન વાનગી બનાવવાની હોય ત્યારે ડુંગળી  શેકતા વાર લાગે છે તેનાથી રસોઈ બનાવવામાં પણ વધુ સમય લાગે છે. આ માટે પહેલા થી જ એક સાથે ડુંગળીને સેકીની એયરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો આમ કરવાથી તમારો સમય પણ બચી જશે.

રોટલી બનાવવાનો દરેક મહિલાને બહુજ અઘરું લાગે છે પરંતુ હવે તમને  રોટલી બનાવવી લાગશે ચપટીનુ વગાડવાનું કામ લોટ બાંધવો મોટાભાગની સ્ત્રીઓને ખૂબ જ કંટાળા જનક લાગે છે તો સવારે ઉઠતા તરત જ લોટ બાંધીને રાખી ડો એટલે સરસ લોટ મુલાયમ બનશે અને રોટલી પણ સરળતાથી બની જશે અને ટીફીનમાં રોટલી મુલાયમ રહેશે.

તમે અગાવથી તમારા ઘરમાં ચટણી બનાવીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો જયારે પણ તમને શાક બનાવવાનો સમય ન હોય ત્યારે તમે ચટણી અથવા તો અથાણું રોટલી સાથે ખાય શકો છો જે તમારું કામ ખુબ સરળ કરી શકે છે તમે બાળકોના ટીફીનમાં તેમજ તમે વર્કીન વુમન છો તો ઓફિસે તમે પરાઠા અને ચટણી લઈ જઈ શકો છો  બાળકોના ટિફિનમાં પણ ક્યારેક ક્યારેક સ્ટફ્સ પરાઠા અથાણા કે ચટણી સાથે આપવાથી તેમને માટે પણ ટેસ્ટમાં ચેંજ થઈ શકે છે .

મિત્રો કેવી લાગી તમને આ અમારી વર્કીંન વુમન માટેની કિચન ટીપ્સ  તમે જરૂર આ કિચન ટીપ્સ અજમાવજો અને  તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો 

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)

આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

Leave a Comment