દવા વગર અનેક રોગોથી બચવાના ઘરગથ્થુ ઉપચાર

ખૂબ જ ઉપયોગી અને સાચવવા જેવી માહિતી ખજૂર અને દૂધના ફાયદાઓ ખજૂરમાં ગલૂકોઝ વધારે પ્રમાણમાં હોય છે . એવામાં તેનાથી બોડીને એનર્જી મળે છે . દૂધ અને ખજૂરમા રહેલા આર્યન લોહીની ઉણપને એટલે કે એનીમીયાથી બચવામાં કારગર રહે છે જાણ ખજૂરને દુધમાં ઉકાળીને ખાવાની સાથે દૂધ પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય 2 દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે . જેનાથી ત્વચામાં ચમક આવે છે . દરરોજ ખજુર ખાવી અને સાથે દૂધ પીવાથી શરીર ને ભરપુર શક્તિ મળે છે . આ માહિતી તમારા મિત્રો સાથે શેર જરૂર કરો જેથી દરેક લાભ લઈ શકે

માથાના દુખાવાનો રામબાણ ઈલાજ | ઉકાળેલા પાણીમાં થોડા તુલસીનાં પાન નાખીને પીવાથી માથાનો દુખાવો દુર થાય છે . – થોડું દૂધ લો અને તેની અંદર વાટેલા લવિંગ અને મીઠું મિક્સ કરીને પીવાથી માથાનો દુખાવો સાવ મટી જાય છે . ફુદીનાના પાનને વાટીને તેનો પેસ્ટ માથા પર લગાડવાથી માથાનો દુખાવો સાવ મટી જાય છે . પુરતી ઊંઘ લેવાથી માથાના માથાના દુખાવામાં રાહત થાય છે . – જો સતત માથાનો દુખાવો રહેતો હોય તો આંકડાનું સાવ નાનાં પાનને કપાળની બંને બાજુ થોડો આંકડાનો થોર અને પાન લગાડવાથી માથાનો દુખાવો દુર થાય છે . .

ગળાની બળતરાને આ ઉપાયોથી કરો દુર માનવામાં આવે છે કે પેટમાં અનૈસર્ગિક એસીડની કમીને કારણે આ તકલીફ થાય છે . જ્યારે તમને આવી સમસ્યા થાય ત્યારે તમે તરત જ ડૉક્ટર પાસે ચાલ્યા જાઓ છો . જો કે , આનો ઈલાજ તમારા રસોઈઘરમાં જ છે . એવા ઘરેલું નુસ્નાઓ જેનાથી તમે ઉપચાર કરી શકો છો . ૧ ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર , અજમાના દાણા અને સ્વાદાનુસાર મરીનો ભૂકો નાખીને પીવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે . ” તુલસીના પાનને ઉકાળીને પછી ઠંડુ થવા દેવું . હવે આ મિક્સચરથી માઉથવોશની જેમ દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવા . – આદુનો રસ અને મધ મેળવીને આનું સેવન કરવું . u ફ્રેશ વરીયાળી ચાવવાથી પણ ગળાર્ની બળતરા દુર થાય છે ગળાની બળતરા દુર કરવા લવિંગને મોઢામાં રાખી ધીરે – ધીરે ચાવવી . લવિંગ એન્ટીબેક્ટરિયલ ગુણોથી ભરપૂર છે . આ ગળાની બળતરા અને સોજાને દુર કરે છે .

રાત્રે નાભી પર સરસવનું તેલ લગાવવાના ફાયદાઓ : નાભિમાં સરસવનું તેલ લગાવવાથી પિંપલ્સ અને દાગ ધબ્બા ઠીક થાય છે . નાભિ પર સરસવનું તેલ લગાવવાથી પાચન તંત્ર મજબુત થાય છે . સરસવનું તેલ નાભિ પર લગાવવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળે છે . • નાભિમાં રોજ તેલ લગાવવાથી ફાટેલા હોઠ નરમ અને ગુલાબી થઇ જાય છે . • નાભિમાં તેલ લગાવવાથી આંખોની બળતરા , ખંજવાળ અને ડ્રાયનેસ ખતમ થઇ જાય છે . • નાભિમાં તેલ લગાવવાથી શરીરના કોઇ પણ ભાગમાં સોજો આવ્યો હોય તો તેમાં સારું થાય છે . અપચો , કુડ પોઇઝનિંગ , કબજિયાત , ઉલટી જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે . આવીજ બીજી માહિતી માટે પોસ્ટ લાઇક અને શેર જરૂર કરજો .

Leave a Comment