સરસિયાનું તેલના અનેકગણા ફાયદા, વજન ઘટાડવા, કાનનો દુખાવો, હ્રદય રોગ, ભુખ વધારવા, કેન્સર માટે

0

સરસિયાના તેલ ના માત્ર ભોજન રાંધવામાં કામ આવે છે પણ આનું પ્રયોગ ઘણી પારંપરિક પ્રક્રિયાઓમાં પણ કરાય છે. સરસિયાનો તેલમાં વિટામિન એ વિટામિન ઈ પ્રોટીંન્સ અને એંટી ઓક્સીડેંટ્સ હોય છે જે અમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. એમાં કેલ્શિયમ અને પ્રાકૃતિક એંટી ઓક્સીડેંસ હોય છે. સરસિયાનો તેલમાં રહેલ એટી એસિડસ આ વાતને ખરું જણાવે છે કે કોલેસ્ટ્રોલના સ્તરનો સંતુલન જાણવી રાખવા હૃદા રોગોના ખતરા ઓછું કરી શકાય છે.

સરસિયાનું તેલ અનેક રીતે ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરે છે. તેની પાછળનું કારણ કદાચ આ તેલના ગુણો વિશેની જાણકારી ન હોવી પણ હોઈ શકે છે. સરસિયાના તેલનો જો પ્રામાણિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા વિના રાહત મેળવી શકો છો. જેથી આજે અમે તમને જણાવીશું કે સરસિયાનું તેલ તમને ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાઓ કેવી રીતે આપી શકે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે સરસિયાના બીમાં બી-કોમ્પલેક્સ વિટામિન જેવા ફોલેટ, થિયામાઇન, નિયાસિન, રિબોફ્લાવિન હોય છે. સરસિયાનું તેલ આપણા શરીરમાં મેટાબોલ્ઝિમને વધારે છે, જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તો તમારા ભોજનમાં અવશ્ય સરસિયાના તેલનું સેવન કરવું.

એન્ટી-એન્જિંગ સરસિયામાં કેરોટિન્સ, જિયક્સાથિંસ એન્ડ લ્યૂટિન, વિટામિન એ, સી અને કેની માત્રા ભરપૂર હોય છે. આ બધા જ વિટામિન હોવાને કારણે આ એન્ટીઓક્સીડેન્ટ પણ છે જે વધતી ઉમર સાથે આવતી કરચલીઓ, નિશાન દૂર કરે છે.

કાનનો દુખાવો થાય તો બે ટીપા નવશેકા સરસિયાના તેલને કાનમાં નાખવું, તરત રાહત મેળવવા માટે તમે સરસિયાના તેલમાં બે-ત્રણ કળીઓ લસણની પણ નાખી શકો છો. જો સાંધાનો દુખાવો થતો હોય તો સરસિયાના તેલમાં કપૂર નાખીને માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. જો કમરના દુખાવાથી તમે પરેશાન થાવ છો તો, સરસિયાના તેલમાં થોડી હિંગ, અજમો અને લસણ મિક્ષ કરીને માલિશ કરવું જોઇએ. સરસિયાનું તેલ હ્રદયને ચુસ્ત-દુરસ્ત રાખે છે. અસ્થમાને કંટ્રોલ કરવા માટે સરસિયાના બીમાં સેલેનિયમ અને મેગ્નેશિયમ બન્ને હોય છે. આ બંન્નેમાં એન્ટી-ઇનફ્લામેટરી હોય છે. સરસિયાનું તેલ રોજ ભોજનમાં ઉપયોગ કરવામાં આવે તો અસ્થમા, શરદી અને બ્રેસ્ટમાં થતી સમસ્યાઓમાં લાભ મળે છે.

ભૂખને વધારવામાં પણ કારગર એક સારુ સ્વાસ્થ્ય તમારી ઓળખ ત્યારે જ બને છે જ્યારે તમને પૂરતી ભૂખ લાગે. આ માટે તમારું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઇએ. જેની માટે સરસિયાનું તેલ બેસ્ટ માનવામાં આવે છે. સરસિયાનું તેલ પેટમાં ગેસ્ટ્રિક જ્યૂસની જેમ તમારા એપિટાઈઝરના સ્વરૂપમાં કામ કરે છે, જેનાથી ભૂખ વધવા લાગે છે. આ માટે આજથી જ તમારા ભોજનમાં સરસિયાનું તેલ ઉપયોગમાં લેવાનું શરૂ કરી દેવું. ખૂબ જ ભોજન કરવું અને સ્વસ્થ રહેવું.

કેન્સરના ઉપચાર માટે ઉપયોગી સરસિયાના તેલમાં ગ્લુકોજિલોલેટ હોય છે, જે કેન્સર વિરોધી ગુણ હોવાના કારણથી કેન્સર ટ્યૂમર (ગાંઠ) થવાથી બચાવે છે. સરસિયામાં લાભકારી ગુણ હોવાને કારણએ ગ્લુકોજિલોલેટ અને કોરોરેકટલ કેન્સરથી બચવાનું કાર્ય કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here