વારંવાર ડોક્ટર પાસે ન જવું હોય તો, આજે જ નોંધી લો આ 20+ પ્રાચીન નુસખા

0

» રોજ સવારે તુલસીના પાન સાથેબેકાળામરી ચાવી જવાથી કફ થતો નથી . » સૂકા રહેતા હોઠપરદિવસમાં એકવાર કોપરેલ અથવા ઓલિવ ઓઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયઘ થાય છે .» અપચામાં 1 ગ્લાસ પાણીમાં લીંબુ અને આદુનો રસ સરખે ભાગેલઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવીશરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું . આરામ મળ . » ઘડમના ફળની છાલ ચૂસવાથી ઉધરસમાં તરત રાહત મળે છે .

» શિયાળામાં પગમાં પડતા ચીરાની સમસ્યા માટે રાત્રે સૂતા પહેલાં પગમાંગ્લિસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું . » તજના પાઉડરમાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલપર લગાડવાથી ખીલ મટે છે .» અખરોટના ઝાડની છાલદાંતે ઘસવાથી દંતનો દુખાવો દૂર થાય છે અને ાંત ચમકીલા બને છે . » માથામાં આંગળીના ટેરવાથી મસાજ કરો . જેનાથી લોહીનું ભ્રમણ વધશે.ખરતાં વાળ અટકશે

» તલનું તેલ મેદનાશક કહેવાય છે . મેદ ઉતારવો હોય તો તલના તેલમાંરસોઈકરવી . » સોજોકે મૂઢમારઅને વાગેલી જગ્યા પર ગરમ પાણીમાં હળદર અને મીઠુંમિક્ષ કરી પેસ્ટ બનાવી લગાવવાથી રાહત મળે છે .» સવારે અને રાત્રે સૂવાના 1 કલાક પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી સૂંઠ નાખી પીવાથી જૂની શરદી – સળેખમમાં રાહત મળે છે . » અજમાને શેકીને અને વાટીને તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે .» વજનઉતારવાસવારે જમતા પહેલાં 2 ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં બાફેલા શાકભાજી ખાઓ . » B ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ – લીખ , ડેન્ડ્રફ સાફથઈ જાય છે .

એક ચમચી અજમાને ગરમ પાણી સાથેફાંકવાથી પેટનું દર્દ મટે છે . » ઠંડીને કારણે શરીરમા ધ્રુજારી થતી હોય તો પગના તળિયામાં સરસિયાના તેલની માલિશકરવી .» જાંઘમાં દુખાવામાં પગનાં તળિયામાં તેલની માલિશ કરવાથી ફાયદોથાયછે . » સાંધાની પીડામાં ફણગાવેલીમેથી ઉત્તમ પરિણામ આપે છે . તેનું સેવન કરવું .

» કસરતકરતા પહેલાં હળવો નાસ્તો ખાવાથી શરીરસ્કૂર્તિદાયક બની રહેશે અને થાક લાગશે નહીં . » પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપો અને રોજ નારંગીનો રસ પીઓ .

લીંબુના શરબતમાં થોડુંલ્લુકોઝ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લોબી.પી.માં તરત રાહત મળે છે . » લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણઆવે છે .» ઠંડીથી બચવાપાણીમાં ખાંડેલી વરિયાળી , એલચી , લવિંગ , મરી , આદુ અથવા સૂંઠ સરખે ભાગે નાખી ઉકાળો . અડધો રહે એટલે ગાળીને પીઓ . » અઠવડિયામાં એકવાર ચોખ્ખામધનું એક એક ટીપું આંખમાં નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે .

»દંતનો દુખાવો થતો હોય ત્યારે તજના તેલનું પૂમડું મૂકવાથી રાહત મળે છે . » પિત્ત વધી ગયું હોય ત્યારે બરફનાખેલા પાર્થો અને તળેલા પદાર્થો ન ખાવા .0 } સરસિયાનાં તેલમાં થોડી હળદરઉમેરીનેપગની માલિશ કરવાથી પગમાં થતાં દુખાવામાં પણ રાહત મળે છે . » મોમાં પાણી ભરી આંખ પર પાણી છાંટવાથી નેત્રની જ્યોતિ વધે છે .» B અંજીરનેપલાળી પોચી થાય એટલે ચાવીને ખાવાથી પાઈલ્સની સમસ્યામાં ખૂબ રાહત મળે છે . » 1 ચમચી મેથીદાણા રાતનાં પલાળી સવારે ચાવીને ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે .» 3 થી 4 કળી લસણખાવાના તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ થયા બાદ તેલ કાનમાં નાખો , દુખાવો દૂર થશે . » ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે .

» વજન વધારવું છે ? તો રાતના સૂતી વખતેહૂંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને રોજપીઓ . » ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જવાથી થાક ઉતરી જાય છે» શરીરનો કોઈભાગબળી ગયો હોય તો રૂઝલાવવા એલોવેરા અને હળદરના મિશ્રણમાં થોડું કોપરેલભેળવી બળેલાંભાગપરલગાવવું . » જમતાં પહેલાંખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ ખાવાલાભકારી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here