July 4, 2022
Breaking News

ગર્ભાશયની ગમે એવી ગાંઠ 1 થી ૩ મહિનામાં નાબુદ થઇ શકે છે આ પ્રયોગથી અચૂક વાંચો અને શેર કરો

ફાઈબ્રોઈડના લક્ષણો: માસિકની અનિયમિતતા થાય છે આવા કિસ્સામાં

 • ખુબ વધુપડતો માસિક સ્ત્રાવ ,
 • અનિયમિત સમયાંતરે થતો માસિક સ્ત્રાવ ,
 • માસિકસ્ત્રાવ સમયે થતો દુખાવો
 • બે માસિકચક્ર વચે બ્લડ પડવું
 • પેડુના નીચેના ભાગમાં દબાણ લાગવું
 • પેડુના નીચેના ભાગમાં હળવો છતાં સતત રહેતો દુખાવો
 • કમરનો દુખાવો
 • મૂત્રાશય પર આવતા દબાણ ને લીધે વારંવાર પેશાબ માટે જવાની ઈચ્છા થવી
 • મળાશય પર લગતા દબાણ ને લીધે મળત્યાગ વખતે તકલીફ થવી અને ક્યારેક દુખાવો થવો
 • સંભોગ સમયે દુખાવો થવો
 • ડીલીવરી સમયે થતા દુખાવા સંબંધી તકલીફો વધુ પ્રમાણમાં  થતા બ્લીડીંગને  પરિણામે અનિમિઆ

ઉપરાંત ફાઈબ્રોઈડના તેના માપ, સ્થાન તેમજ એ આજુબાજુના પેડુના અવયવોની કેટલી નજીક છે એ મુજબ અલગ અલગ લક્ષણો હોઈ શકે . મોટા કદની ફાઈબ્રોઈડ નીચે મુજબની તકલીફ ઉભી કરી શકે દવાઓના દિવસો બંધ થવો જોઈએ, દૂધ અને દૂધની બનાવટો બંધ કરવી જોઈએ. જ્યારે તમારા માસિક સ્રાવ અને અન્ય કારણો બે-ત્રણ મહિનામાં યોગ્ય હોય, ત્યારે તમારે આ નીચેના પ્રયોગોનો ઉપયોગ કરવો જોઈએ.

એકદમ ઘરગથ્થુ તેમજ કરવા યોગ્ય જરૂરી ઈલાજની વાત કરીએ તો , કેસ્ટર ઓઈલ એટલે કે એરંડિયા ના તેલનો પેડુના ભાગમાં મસાજ કરવો હળવી કસરત એ ઇસ્ટ્રોજન ના પ્રમાણ ને બેલેન્સ કરવામાં ,તેમજ દુખાવો ઓછો થાય એ માટે જરૂરી ઘટક ને બ્લડ માં જમા કરવામાં ખુબ અસરકારક બની રહે છે

દવાઓના દિવસો બંધ થવો જોઈએ, દૂધ અને દૂધની બનાવટો બંધ કરવી જોઈએ. જ્યારે તમારા માસિક સ્રાવ અને અન્ય કારણો બે-ત્રણ મહિનામાં યોગ્ય હોય, ત્યારે તમારે આ નીચેના પ્રયોગોનો ઉપયોગ કરવો જોઈએ.

ફાઈબ્રોઈડના ઉપાયો:

આમતો ફાઈબ્રોઈડ નો કોઈ ચોક્કસ ઈલાજ શક્ય નથી બન્યો. ઉપરાંત, ફાઈબ્રોઈડની વૃદ્ધિને કાબુમાં રાખવા માટે અપાતી અન્તઃસ્ત્રવોની દવાઓ પણ લાંબા ગાળે અલગ અલગ આડઅસરો આપી શકે છે. આવી સ્થિતિમાં  સર્જરી જ એનો રહ્યોસહ્યો ઉપાય બની રહેતો હોય છે. એવા કિસ્સામાં ગર્ભાશય ને જ કઢાવી નાખવું(જો અનુકુળ હોય તો) એવો નિર્ણય આજ કાલ ખુબ સહેલાઈથી લેવાતો થઇ ગયો છે . જે મારા મતે  ઉતાવળિયો તેમજ ગેરવ્યાજબી  છે.

1 thought on “ગર્ભાશયની ગમે એવી ગાંઠ 1 થી ૩ મહિનામાં નાબુદ થઇ શકે છે આ પ્રયોગથી અચૂક વાંચો અને શેર કરો

 1. Ha ye sahi baat batai hai mene yahi sab kiya tha ab probl dur hogai hai jise bhi taklif ho ye upay jarur kare pakka or sacha upay hai

Leave a Reply

Your email address will not be published.