આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત

જીરામાં જીવત ન પડે એ માટેના ઉપાય, અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે, હળદરને આખુ વર્ષ સાચવવા માટે, મગ કે ચોખામાં જીવાત ન પડે એ માટેના જીરામાં જીવાત ન પડે તે માટે જીરું શેકી ઠંડુ પડે એટલે હવાચુસ્ત બરણીમાં એક પારાની ટિકડીઓ સાથે ભરી દેવી. મેથી, રાઈ અને અજમામાં પારાની ટિકડી મૂકવી. ટીકડી રંગ બદલાઈ જાય ત્યારે તે ટિકડીઓ બદલી નાખવી.

બધા મસાલા પર સીધી ગરમી ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. મસાલાને ફ્રિજમાં રાખવા જરૂરી નથી કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની પણ જરૂરી નથી. બસ એટલું ધ્યાનમાં રહે કે મસાલાને હવા ન લાગે તેવી હવાચુસ્ત બરણીમાં ભરવા જરૂરી છે કાચની બરણી ખુબ હિતાવહ છે. કારણ કે પ્લાસ્ટિકની બરણીમાં તેની વાસ બેસી જવાનો થોડોક ભય રહે આથી બને ત્યાં સુધી કાચની બરણીનો ઉપયોગ કરવો.

ટિકડીઓ અનાજ અને કઠોળ સાચવવા માટે કામ લાગે છે. ઘઉં, ચોખા કે કઠોળ પણ હવાચુસ્ત ડબ્બામાં જ ભરવા જોઈએ. ઘઉં અને ચોખા બને ત્યાં સુધી એરંડિયાથી [દિવેલથી] દઈને ભરવાથી ક્યારેય બગડતાં નથી. દિવેલ તો આમ પણ તબિયત માટે ખુબ સારું કામ કરે છે. ચોખામાં દિવેલ ન નાખવું હોય તો મીઠું તેલ પણ લગાવી શકો છો.

દિવેલને ગરમ કરીને ઠંડુ પડે પછી જ તેને અનાજ મોવા માટે ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકોને દિવેલનો સ્વાદ અનુકૂળ નથી આવતો તો ઘઉંને સૂરજનાં તાપે સૂકવી ઠંડા પડે તેને ડબ્બામાં ભરો સાથે આ પારાની ટિકડીઓ નાખી રાખવાથી વર્ષ ભર ઘઉં બગડતાં નથી. ચોખાને આખા વર્ષ માટે ભરવા તેના ડબ્બામાં નીચે સૂકા કડવા લીમડાનાં પાન ડાખળી સાથે મૂકવાથી બગડતાં નથી આખું વર્ષ સારા રહે છે.

હળદરને તાજી અને સૂકી રાખવા તેમાં હિંગનાં ગાંગડા મૂકી રાખવા તેથી હળદર સારી રહેશે હળદરને બરણીમાં ભરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે પછી કોઈપણ મસાલા બરણીમાં ભરતાં તેને ચમચાથી કે વાડકીથી દાબીને ભરવાં જોઈએ જેથી તેમાં હવા ન ભરાય કે જીવાત પડવાની શક્યતા ન રહે. આજ રીતે લાલ મરચામાં અને ધાણાજીરામાં હિંગનાં ગાંગડા મૂકી સાચવી શકાય છે. હિંગમાં મસાલા તાજા રાખવાનું કામ કરે છે તેમજ હિંગ પાચનક્રિયામાં મદદ કરે છે. ઘણી ગૃહિણીઓ હળદર, લાલ મરચા અને ધાણાજીરાને તેલમાં મોઈને સાચવે છે પણ આગળ જતાં તે કાળા પડી જાય છે પરંતુ હિંગનાં ગાંગડા મસાલામાં મૂકવાથી મસાલાનો રંગ એવો તાજો જ રહે છે.

કઠોળને સૂરજનાં તડકામાં ન સૂકવવા. મગને આખા વર્ષ માટે સાચવવા છૂટ્ટો પારો નાખી કાચની બરણીમાં જ ભરવા અને વાપરતી વખતે ચાળીને વાપરવા જેથી પારો નીકળી જશે. પારો ઍલ્યુમિનિયનાં વાસણને કે સોના ચાંદીને અડકે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું નહિતર પારો ઍલોય થઈ જશે એટલે કે પારાના ટુકડા થઈ જશે. બીજા કઠોળમાં પણ પારાની ટિકડીઓ મૂકી શકાય. આ કઠોળ કાચની બરણીમાં કે ટપરવેરનાં ડબ્બામાં જ ભરશો તો બગડશે શકાય. આખી તુવેરને મીઠા સાથે ભરવાથી તેમાં સડો થતો નથી.

પારાની ગોળી ને તમે ઘઉ, ચોખા ,જુવાર , બાજરી જેવા કોઈ પણ અનાજ માં મૂકી શકાય .*

**આ ગોળી મગ ,ચણા ,તુવેર , ચોળા,મગ ની દાળ , ફોતરા વાળી મગની દાળ ,ચણા ની દાળ , જેવા કઠોળ માં મૂકી શકાય.*

*આ ગોળી હળદર , મરચાં, ધાણા જીરું, ગરમ મસાલો જેવા મસાલા માં મૂકી શકાય છે.*

*આ ગોળી પૌંઆ , નુડલ્સ , પાસ્તા , સીંગદાણા વગેરે જેવી વસ્તુઓ માં મૂકી શકાય છે.*

*આ ગોળી તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ માં પણ મૂકી શકો છો.*

*1kg વસ્તુ માં 4 ગોળી મૂકવી જરૂરી છે.*

*આ ગોળી સિમેન્ટ તથા પારા માંથી બનાવેલી છે. તેની ઓગળવાની કોઈ જ શક્યતા નથી.*

*આ ગોળી હાથ થી ઘરે જ બનાવવામાં આવે છે.* **આ ગોળી અનાજમાં મુકવાથી કિલ્લા,ધાનેરા, મગાતારા જેવી જીવાત પડતી નથી.અને અનાજ બગડતું નથી

આ પણ વાંચો:

RELATED ARTICLE

આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top