કેન્સરમા હજારો લાખો તો ખર્ચ કરી નાખ્યા પરંતુ હવે બીજા નહી, ઘણી બીમારીઓ નો દુશ્મન છે આ ઔષધી

હજારો લાખો તો ખર્ચ કરી નાખ્યા પરંતુ હવે બીજા નહી, ઘણી બીમારીઓ નો દુશ્મન છે આ ઔષધી વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે આ ઔષધી થી જેટલા ગુણ મળે છે તે તમે હજારો ખર્ચીને પણ નહી મેળવી શકો. ચિયાના બીજ (Chia Seeds for Health) જેને ગુજરાતી માં તકમરિયા કહે છે. આના ફાયદા ની સાથે વધુ ઉપયોગ થી ગેરફાયદા પણ નીચે વાંચી લેસો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો ~ હસુદાદા એ સમજાવ્યુ કેન્સર થવાના કારણો અને બચવા માટેની ખાસ દેશી ઔષધો વીશે

ડાયાબિટીસ, કેન્સર અને ચરબી ઘટાડવા માટે ફ્રીજરના ખાનામાં મૂકી દો લીંબુ વાંચવ અહી ક્લિક કરો

તકમરિયા, તુલસીની પ્રજાતિ ના ખુબ જ નાના બીજ હોય છે. તે શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં ખુબ ફાયદાકારક હોય છે. તકમરિયા માં ઘણા ઔષધીય ગુણ પણ હોય છે, જે શરીરમાં મેટાબોલ્જીયમ પ્રણાલીને સંતુલિત, ભૂખને શાંત કરવું, પાણીનું પ્રમાણ જાળવી રાખવા, ચરબી કે વસા ઓછું કરવામાં લાભદાયક સિદ્ધ થાય છે. તકમરિયા માં પ્રોટીન, ફાઈબર, ઓમેગા 3, ફૈટી એસીડ, એન્ટીઓક્સીડેંટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મૈગનીજ અને બીજા પોષક તત્વ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને પોષણ તો આપે છે સાથે જ ઘણી જાતની બીમારીઓથી બચાવે છે. તે શરીરમાંથી ઝેરીલા પદાર્થો દુર કરીને લોહીમાં સાકર ના સ્તરને સંતુલિત કરવામાં ઉપયોગી થાય છે.

આ પણ વાંચો ~ કેન્સરની એક જીવંત દવાથી કેન્સરની સારવાર વાંચવ અહી ક્લિક કરો

પેટના દુ:ખાવાથી લઈને કેન્સર સુધી આંબીલાના કંચુકા ખાવાના ઘરેલું ઉપાયો વાંચવ અહી ક્લિક કરો

ચિયાના બીજ તકમરિયા ના ઔષધીય ગુણ (Benefits of Chia Seeds for Health) સોજો ઓછો કરે (Reduce Swelling) : તકમરિયા ના નિયમિત સેવન થી સોજાની તકલીફ દુર થાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી તકમરિયા અડધો કલાક માટે પલાળો. અડધો કલાક પછી બીજ વાળુ પાણી ઘાટા ઘોળ માં બદલાઈ જશે. આ ઘોળ પીવાથી પાચન પ્રણાલી ખુબ જ સારી થાય છે. તેનાથી ફાઈબર નું ઊંચું પ્રમાણ મળે છે. રેસીપી

શરદી, તાવ, પથરી, ધાધર, કેન્સર અને બીજા 100 થી વધુ રોગો ના ઉપચાર માટે આ એક ઔષધી

કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવું (Cholesterol Control) : તકમરિયા માં ઓમેગા-3 ઓયલ ના ગુણ મળી આવે છે, જે હ્રદય અને કોલેસ્ટ્રોલ ની તકલીફને દુર કરવામાં મદદ કરે છે. તકમરિયા માં ઓમેગા-3 ઓયલ હોય છે, જે કોલેસ્ટ્રોલ ને શરીરમાંથી બહાર કાઢે છે. તાપમાન સ્થિર રાખવું (Maintain Body Temperature) : તકમરિયા ને રોજ ખાધા પછી જરૂરી પોષણ મળે છે સાથે જ શરીરનું તાપમાન પણ ઠીક રહે છે. આ ગુણોથી વ્યક્તિની અંદરની શક્તિને જાળવી રાખવા અને સુધારવામાં મદદ મળે છે.

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ

હ્રદય રોગ અને કેન્સર થી બચાવે (Heart Disease and Cancer Prevention) : તકમરિયા માં એન્ટી ઓક્સીડેંટ જરૂરી પ્રમાણમાં મળી રહે છે, જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સ ને બહાર કાઢવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ નો સબંધ હ્રદય એટલે કે દીલ ના રોગ અને કેન્સર સાથે હોય છે. આ બીજ ટ્રાઈગ્લીસરાઇડ ના સ્તરને ઓછો કરીને હ્રદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ લાભદાયક સિદ્ધ થાય છે.

દાંત અને હાડકા મજબુત (Strong Bone and Teeth) : તકમરિયા નું સેવન કરવાથી 18 ટકા કેલ્શિયમ ની ઉણપ પૂરી થાય છે, જે દાંત અને હાડકાને મજબુત કરવામાં મદદ કરે છે. તેથી બન્ને વસ્તુઓ રોજ તમારા ભોજનમાં ઉમેરવી જોઈએ.

દાંત કે દાઢનો દુખાવો હોય તો રામબાણ ઉપાય કરશે ચપટી વગાડતા દુખાવો બંધ

અચાનક બીપી વધી જાય અથવા ઘટી જાય તો અડધો ગ્લાસ પાણી આ રીતે પી જાવ

તકમરિયા ની આડ અસર (Side Effects of Chia Seeds)પ્રોસ્ટેટ કેન્સર. (Prostete Cancer) : થોડા રીસર્સ મુજબ તકમરિયા માં અલ્ફા-લીનોલેનીક એસીડ હોય છે, જેના વધુ ઉપયોગથી પ્રોસ્ટેટ કેન્સર ની શક્યતા વધી જાય છે. જો તમે પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છો તો તકમરિયા નું સેવન કરવાનું બંધ કરી દો.

હાઈ ટ્રાઈગ્લીસરાઈડસ (High Triglycerdes) : વ્યક્તિના લોહીમાં ઘણા પ્રકારની વસા (Fat) હોય છે, કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડસ પણ રહેલ હોય છે. ચીયાનું સેવન કરવાથી ટ્રાઈગ્લીસરાઈડસ નું સ્તર વધે છે, જે હ્રદય, રક્તચાપ વગેરે બીમારીઓને કારણે બને છે.

કડવી મેથી ખાવાના મીઠા ફાયદા વિષે જાણો

એલર્જી (Allergies) : તકમરિયા નો વધુ પ્રમાણ માં ઉપયોગ કરવાથી એલર્જી, શરીર ઉપર નિશાન, શ્વાસ લેવામાં તકલીફ, ખરજવું, દસ્ત, ઉલટી, સોજો વગેરે સમસ્યાઓ થઇ શકે છે.

વર્ષો જુની એલર્જી મટાડવા કરો સસ્તો ઘરગથ્થુ ઉપાય

દેશી ગાજરની સિઝનમાં સ્ટોર કરી લો આખું વર્ષ મેળવો આ આયુર્વેદિક ફાયદા

૧૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

Leave a Comment