આયુર્વેદની રીતે ઠંડા અને ગરમ પદાર્થ વીશે માહિતી વાંચો

0

બધા લોકોને ખુબ પરેશાની હોય છે આયુર્વેદની રીતે ઠંડા અને ગરમ પદાર્થ ઓડખવામા તો આજે જ જાની લો કી વસ્તુ ગરમ તાસીરની છે તો કઈ વસ્તુ ઠંડી તાસીરની છે જો આ જાણી લેસો તો સીઝન બદલાતા ક્યારેય બીમાર નહિ પડો

ગાજર: ગાજરની તાસીર ઠંડી હોય છે પરંતુ આ કફનાશક છે. ગાજર લવિંગ અને આદુની જેમ છાતી અને ગળામાં જામેલા કફને ઓગાળી કાઢવામાં સક્ષમ છે

મધ: મધની તાસીર ગરમ હોય છે. એવામાં ગરમ વસ્તુઓની સાથે મધનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે

હળદર: હળદરની તાસીર ગરમ હોવાના કારણે ગરમીમાં તેનું વધુ સેવન કરવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે

ડાયાબિટિસનો સંપૂર્ણ રામબાણ ઈલાજ હળદર, ગળ્યું ખાવાની પણ છૂટ read more

ફ્રીજનું પાણી: ફ્રિઝનું પાણી પીવામાં ઠંડુ પણ આપના શરીરની તાસીર પ્રમાણે તે ગરમ પડે છે

દરેક મહિલાઓ અજમાવી જુઓ આ ઉપયોગી ૨૫ + કિચન ટીપ્સ

બીટ: બીટની તાસીર ઠંડી હોય છે. બીટના ફાયદા જોઈએ તો બીટ હિમોગ્લોબીન વધારવામાં ખુબ મદદ કરે છે

મોંઘી દવાઓ, ક્રીમ અને મલમથી થાકી ગયા હોય તો હઠીલું અને ત્રાસદાયક ખરજવું મટાડવાની દેશી દવા અજમાવો

વરીયાળી: વરિયાળીના ફાયદા જોઈએ તો વરીયાળીની તાસીર ખુબ ઠંડી હોય છે

આ પણ વાંચો: વરિયાળી ખાવાથી વજન ઓછું થાય છે બીજા અનેકગણા ફાયદા વાંચવા અહી ક્લિક કરો

વરિયાળી ખાવાથી વજન ઘટાડવા, પાચન,ઉધરસ, ખીલ જેવા અનેક રોગો સામે રક્ષણ આપે છે તો ફાયદા વાંચો અને શેર કરો

શા માટે જમ્યાં પછી ખાવામાં આવે છે વરિયાળી ફાયદા….જાણો અને શેર કરો

ગુવાર, મેથી, બાજરી, રીંગણ: આ બાધની તાસીર ઠંડી હોય છે

કાકડી: સામાન્ય રીતે કાકડીની તાસીર ઠંડી હોય છે. આ સાથે જ કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી રહેલું હોય છે.

આદુ: આદુની ચાની તાસીર ગરમ હોય છે જેના કારણે ઠંડીના વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે અનેક લોકો ચામાં આદુ નાંખીને પીવાનું પસંદ કરતા હોય છે

દુધી: દૂધીની તાસીર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખુબ જ સારું મનાય છે. ઉનાળામાં દુધી ખાવાથી ખુબ ઠંડક મળે છે

મગજ માટે ઠંડી દુધી માંથી બનતી વાનગી, વગર દવાએ શરીર સ્વસ્થ રાખવા ઘરે બનાવો દુધીની આ રેસીપી દુધી વિશેની બીજી પોસ્ટ વાંચવા અહી ક્લિક કરો

એક પણ રૂપિયાની સર્જરી કરાવ્યા વગર દેશી દુધીનો સરળ અકસીર ઈલાજ

ફુદીનો: ફુદીનાની તાસીર ઠંડી હોય છે. ફુદીનાની ચટણીનું ઉનાળામાં વધુ સેવન કરવામાં આવે છે વિટામીન ની દ્રષ્ટિએ ફુદીનો દુનિયાના તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી છે. ફુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here