વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટેનો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો

  • સુંઠ પાવડર – ૫૦ ગ્રામ……………
  • કાળા મરી પાવડર ૨૦ ગ્રામ …………
  • દેશી દવા વગરનો ગોળ ૨૫૦ ગ્રામ……..
  • હળદળ પાવડર ૫૦ ગ્રામ…………….
  • વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટે ઔષધી બનાવવાની રીત…………

દેશી ગોળ ને કલાઈમાં નાખી ગરમ કરવો ત્યારબાદ તેમાં બાકી ના ત્રણેય પાવડર(હળદર,કાળામરી, સુંઠ પાવડરનાખી બરાબર હલાવી મિક્સ કરવું. એકદમ મિક્સ થય જાય પછી વટાણાના દાણા જેવડી ગોળી બનાવવી

આ ગોળી ઉપયોગમાં લેવાની રીત:વાઈરલ તાવ, કફ, શરદી વખતે ૨-૨ કલાકે ૧-૧ ગોળી હુફાળા ગરમ  પાણી સાથે લેવી ફક્ત ૨ જ દિવસમાં વાઈરલ તાવ, કફ, શરદી શરીરમાં થતી તૂટ, કળતર વગેરે જાદુઈ રીતે  દુર થઇ જશે એ પણ જાતની સાઇડ ઈફેક્ટ વગરની……….

વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટેનો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો જેથી એનેક લોકોને કામ લાગશે

Leave a Comment