10.8 C
New York
Saturday, December 14, 2024

ઉનાળામાં ટેટીના ખાવાના ભરપુર ફાયદા

સિઝનેબલ ટેટીના ફાયદા ટેટીને સિઝનેબલ ફળ તરીકે ઓળખવામાં આવે છે . તેનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ છે . ગરમીમાં ટેટીનું સેવન કરવું સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારકમાનવામાં આવે છે , કારણ કે તેમાં પૌષ્ટિક તત્ત્વોની સાથે સાથે પાણીનો સ્ત્રોત પણ સારા પ્રમાણમાં હોય છે આથી ઉનાળામાં તેતી ખાવાથી પાણીની કમી નથી થતી . ગરમીમાં તે શરીરને ડિહાઈડ્રેટ થવાથી બચાવે છે . આ ઉપરાંત બીજી અનેક રીતે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે . આંખોને રાખે સ્વસ્થ ટેટી આંખની દૃષ્ટિને વધારે છે . તેમાં રહેલું વિટામિન એ આંખ માટે ઘણું ફાયદાકારક છે . આ ઉપરાંત ટેટી વધતી ઉંમરને કારણે થતો મેકુલર ડિજનરેશન ( એએમડી ) ને કારણે થતી આંખસંબંધી સમસ્યા જેમ કે , મોતીયા જોવાની , ચોખું ન જોઈ શકવું અને અંધાપામાં પણ ફાયદાકારક છે . સામાન્ય રીતે શરીરમાં શૂટિન અને જેક્સથિનની કમીને કારણે આ સમસ્યાઓ થતી હોય છે જે ટેટીમાંથી મળી રહે છે . પાચનશક્તિમાં કરે છે સુધારો પાચનશક્તિ સુધારવા માટે પણ ટેટી ઘણી લાભકારી છે . ફાઈબર પાચનતંત્રની પ્રક્રિયાને સારી બનાવે છે અને ટેટીમાં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે , જે પાચનક્રિયાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે . ટેટી એક રસાદાર ફળ છે . તેમજ ટેટી પચવામાં પણ હલકી હોય છે . આ સાથે તે શરીરને ઠંડક પણ આપે છે .

આપને વિનંતી છે કે અમારી website ને વધુ ને વધુ SUBSCRIBE કરો, LIKE કરો, SHARE કરો, COMMENT કરો અને અન્ય મિત્રો સુધી પહોંચાડો. જેથી દરેક ને અમારી website નો લાભ લઇ શકે. અને અમે આજ રીતે કંઈક નવું જ્ઞાન તમારી સમક્ષ લાવતા રહેશું

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

મિત્રો, આપની પાસે પણ કંઈક નવું જ્ઞાન હોય તો comment બોક્સમાં જણાવો જેથી અમારી websiteના માધ્યમથી અન્ય લોકો સુધી પહોંચી શકે. મુલાકાત બદલ આભાર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles