લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવાની રેસીપી નોંધી લો

લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવા જરૂરી સામગ્રી : ( ૫૦૦ ગ્રામ લીંબુ , ૫૦૦ ગ્રામ ખાંડ , ૧-૨ ચમચી સંચળ , એક નાનકડી ચમચી મોટી ઈલાયચીનો પાઉડર , ૬ થી ૮ કાળા મરીનો પાઉડર , અડધી ચમચી લાલ મરચું , ૪ થી ૫ ચમચી મીઠું .

લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવા રીતઃ બધાં લીંબુને ૪ ટુકડામાં કાપીને મીઠું નાખીને નરમ થવા માટે ૨૦ થી ૨૫ દિવસ માટે એક કાચની બોટલમાં મૂકી રાખો . વચ્ચે વચ્ચે હલાવીને જોતા રહો . જ્યારે લીંબુ નરમ થઈ જાય તો લીંબુમાં ખાંડ , કાળા મરીનો પાઉડર , સંચળ , લાલા મરચું અને મોટી ઈલાયચીનો પાઉડર મિક્સ કરીને ૩-૪ દિવસ માટે તાપમાં મૂકી રાખો . રોજ સ્વચ્છ કોરી ચમચીથી અથાણાને એક વાર જરૂર હલાવો . એક અઠવાડિયામાં લીંબુનું ખાટું – મીઠું અથાણું સારી રીતે બનીને તૈયાર થઈ જશે .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો. અને જો તમે તમારી મનપસંદ વાનગીની રેસીપી મેળવવિ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જણાવી શકો છો

Leave a Comment