દવા વગર શરીરના ગમે તેવા દુખાવા માત્ર 2 મિનિટમાં મટાડી આપે છે વાંચો અને 2 વ્યક્તિ સાથે શેર કરજો કોકનુ ભલુ થશે

શરીરના ગમેતેદુખાવા માત્ર 2 મિનિટમાં મટાડી આપે છે વગર દવાએ માત્ર દુખાવાની નાડ પારખી ઇલાજ કરાય છે રાજકોટ જીલ્લાના છેવાડાના વિસ્તાર એટલે કે વીંછિયાથી 4 કિલોમીટર દૂર બોટાદ રોડ પર આવેલ થોરીયાળી ગામમાં 60 વર્ષના ચતુરભાઈ રાજપરા લોકોના શરષ્ના વર્ષો જુના દુ : ખાવા વગર દવાએ -મટાડી આવે છે . તેઓ પાસે ડોકટરનું કોઈ સર્ટીફીકેટ નથી પરંતુ લોકોના દર્દ 100 ટકા મટાડી આપે છે .

જેનાં શરીરના વિવિધ અંગો જેવાકે , હાથ , પગ , કમર , -ખંભાના , માથાના દુઃખાવા વગેરે દર્દ માત્ર 20 મિનિટમાં ભટાર્ડ . આપે છે . થોરીયાળી -ગામના ચતુરભાઈ રાજપરા લોકોને દોરા , ધાગા , તંત્ર , મંત્ર કે દવા આપ્યા વગર જ લોકોના દર્દ મટાડી આપે છે . ચતુરભાઈ જે કોઈ લોકોની ટ્રિટમેન્ટ કરે છે જેનાથી લોકોને 100 ટકા રિઝલ્ટ મળે છે . કેવા કેવા દુઃખાવા વગર દવાએ -મટાડી આપે છે . તેની વિગતો જાણીએ તો -વાંછિગ્યાના થોરીયાળી ગામના ચતુરભાઈ રાજપરા સોલ્ડર પેઈન , મસ્કૂલર પેઈનઝ , -સાઈટીકા , અમરાયટીસ , સ્પાઈન કોડ વેઈન બ્લોક , બ્રેઈન પેઈન , લેગ પેઈન , એલ્બો પેઈન જેવા શરીરના વિવિધ દુખાવામાં એક પણ રૂપિયો લીધા વગર મટાડીને માનવ સેવા કરી રહ્યા છે .

નવાઈની વાત તો એ છે કે , જે મોટા – મોટા સર્જન ડોકટરે હજારો રૂપિયા લઈને દર્દીઓના દુઃખાવાઓની સારવાર કરતા હોય છે . છતાં પણ લોકોના દર્દ મટતા નથી . લોકો શરીરનો દુઃખાવો -ભટાડવા માટે હજારો અને લાખો રૂપિયા હોસ્પિટલમાં ખર્ચ કરે છે . છતાં દર્દથી લોકો પીડાઈ રહ્યા હોવાના દાખલાઓ હાલ પણ જોવા મળી રહ્યા છે .

1985 માં મારોવાનો દુઃખાવો જાતે મટાડ્યો મને 1985 માં વાનો ભયંકર દુઃખાવું થતા તે દર્દ મટાડવા માટે હું ઘણીબધી જગ્યાએ રખધ્યો હતો . તે વખતે મને ત્રણ અલગ – અલગ લોકોએ માર્ગદર્શન આપેલું જેનાંથી અત્યારે કોઈ હયાત નથી , બાદમાં મારો દુઃખાવો મેં મારી જાતે જ ભરાયો હતો . મારી પાસે ડોક્ટરનું કોઈ સર્ટીફીકેટ નથી પણ પોતાની કુનેહબુદ્ધિથી શરીરના અંગોના દર્દો વગર દવાએ મટાડી આપું » ચતુરભાઈ રાજપરા , દર્દ મટ.નર મેનેજરતરીકે ફરજ બજાવતા હતા થોરીયાળી ગામના ચતુરભાઈ રાજપરા રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા હતા . તેઓ બેંકની નોકરીમાંથી નિવૃત થયા પછી પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ કરતા હતા .

પત્ની ઈન્દુબેનને શરીરના હાથ – પગમાં દુઃખાવો થવા લાગ્યો . ત્યારે ઈન્દુબેનને સારવાર અર્થે તેમના દીકરા આશિષ મોટામોટા સર્જન પાસે લઇ ગયા છતા ફરક પડ્યો . ન હતો . ત્યારે પ્રથમવાર પોતે પોતાના અનુભવથી પત્નીનું દદી મટાડ્યું હતું અને ત્યારબાદ તમામ દર્દીઓની નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવા શરૂ કરી જે આજ દિન સુધી કરી રહ્યા છે . ચતુરભાઈ રાજપરા અગાઉ બેંક

Leave a Comment