દવા વગર દરેક પ્રકારના રોગોની સારવાર છે આ 13 દાતણમાં

દરેક પ્રકારના રોગોની સારવાર દવા વગર મહર્ષિ વાગભટ્ટના મત અનુસાર ઘણા પ્રકારના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે .

( 1 ) કરંજ (2 ) લીમડો ( ૩ ) વદ ( 4 ) આંબો ( 5 ) જાંબુડો ( 6 ) બાવળ (7 ) ખીજડો . ( 8 ) ખેર ( 9 ) આવળ ( 10 ) આસોપાલવ ( 11 ) ગુલર ( 12 ) આમળા ( 13 ) હરડે .

આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે • આંબાનું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે , વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે . ( આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય . )

* લીમડાનું દાતણ હોળી પછી કરવું જોઇએ , આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ , આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે . ( લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું . ) વડનું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય , વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે . • ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢા ના ચાંદા ઓથી છુટકારો આપવે છે . •

બાવળ નું દાતણ ( દેશી બાવળ ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે . • આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઇ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે . • આમળા અને હરડેનું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય , તે નું દાતણ નિરાપદ છે . ગુલર , | ખેર આ પણ નિરાપદ દાતણ આ સિવાય કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાબ એસિડ પણ રોકે છે .

જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ . • કરંજનું દાતણ કરંજ નું … આનું દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે . • એ પણ માત્ર આઠ દસ દ્વિસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંઘીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આના દાતણ થી યાદ રાખો .

( આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઇ બીજા વનસ્પતિ નું દાતણ લેવું . ) • આ દાતણ 8 આંગલ લાબું ને એક આંગલ જવુ લેવું અને રસદાર હોઈ એ લેવું . • ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું . • દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું . • આ દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે . • માટે એકવાર જરૂર અપનાવો .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment