રોજ હળદર નાખીને પાણી પીવાથી, થશે આટલા બધા ફાયદા

0

હળદર વાળુ પાણી રોજ સવારે ખાલી પેટ પાણી અથવા લીંબુ પાણી પીવાના ફાયદા તો તમે કદાચ જાણતા જ હશો, પણ શું તમે જાણો છો કે તે પાણી અથવા તો લીંબુ પાણીમાં થોડી હળદર નાખીને પીવાના પણ ઘણાં ફાયદા છે. જાણો, શું કહે છે એક્સપર્ટ્સ…2/5શું છે ફાયદા? રોજ સવારે નવશેકું હળદર વાળુ પાણી પીવાથી દિમાગ તેજ થાય છે. જો તમે રોજ હળદર વાળું પાણી પીઓ છો તો તેનાથી લોહીની ગંદકી સાફ થાય છે.3/5લીવર-હાર્ટની સમસ્યા લીવરની સમસ્યાથી પરેશાન લોકો માટે હળદર વાળું પાણી કોઈ ઔષધથી કમ નથી. હાર્ટની સમસ્યાથી પરેશાન લોકોએ પણ હળદર વાળું પાણી પીવું જોઈએ

.4/5હાર્ટ અટેક હળદર વાળું પાણી લોહીને જાડું થવાથી બચાવે છે, આના કારણે હાર્ટ અટેકની શક્યતાઓ પણ ઘણી ઓછી થઈ જાય છે.5/5આ રીતે પણ પી શકો છો.. હળદર વાળા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેલા ઝેરી કણો નીકળી જાય છે અને તેનાથી શરીર પર વધતી ઉંમરની અસર ઓછી વર્તાય છે. હળદરમાં રહેલા રેડિકલ્સ સ્વાસ્થ્ય અને સુંદરતા માટે લાભકારક છે.

ક્ષિણ અને અજ્ઞિ એશિયાના જંગલોમાં હળદર ઊગી નીકળે છે. એશિયન વાઙીઓમાં હળદર એક મુખ્ય પદાર્થ હોય છે. હળદરમા રહેલા ઔષધીય ગુણોને કારણે આયુર્વેદ હળદરનો રસોઈમાં ઉપયોગ કરવાની સલાહ આપે છે. દક્ષિણભારતીય રસોઈમાં હળદરનો રંગ લાવવા માટે વિશેષ ઉપયોગ થતો નથી.

હળદર મોટે ભાગે તીખી અને ખારી વાનગીઓમાં વપરાય છે. જોકે સ્ફોઉફ જેવી લેબેનીઝ મીઠાઈ માં પણ તે વપરાય છે. ભારતમાં હળદરના પાંદડામાં ચોખાનો લોટ, ગોળ અને નાળિયેર નાખી, તાંબાના વાસણમાં વરાળમાં બાફી, પાટોલીઓ નામની વાનગી એક બનાવાય છે, અ વાનગી ગોવામાં ખવાય છે.

દક્ષીણ એશિયાના ને છોડીને હળદર અન્ય દેશોમાં કસ્ટર્ડ જેવો પીળો રંગ આપવા માટે વપરાય છે. હળદરનો ઉપયોગ કેનમાં આવતા પીણાં, દુઘ ઉત્પાદનો, આઈસક્રીમ, યોગર્ટ, પીળી કેક, સંતરાનો રસ, બિસ્કીટ, પોપ કોર્ન, મીઠાઈઓ, કેકની સજાવટ, સીરિયલ્સ, સૉસ, જિલેટીન આદિ બનાવવા માટે થાય છે. વ્યાપારી ધોરણે બનાવાતા મસાલામાં હળદર એક મુખ્ય પદાર્થ હોય છે મોટે ભાગે હળદરનો ઉપયોગ તેની ગાંઠોના ભૂકા સ્વરૂપે કરાય છે. અમુક ક્ષેત્રો ખાસ્ કરીને મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ અને કૅનેરા ક્ષેત્રોમાં ખાસ વાનગીઓ હળદરના પાનમાં વાળીને વસ્તુ રંધાય છે. જે ક્ષેત્રોમાં હળદર સ્થાનીય રીતે ઉગે છે ત્યાંજ આ વાનગી બને છે. હળદરના પાંદડા તે વાનગીને અનેરી સોડમ આપે છે. મોટે ભાગે સૂકાયેલી હળદર ભૂકા સ્વરૂપે વપરાય છે પણ ક્યારેકે આદુની જેમ તે તાજી પણ વાપરવામાં આવે છે. છેક પૂર્વની રસોઈમાં તાજી હળદરના ઘણા ઉપયોગ જોઈ શકાય છે. તેમાંથી અથાણાં બનાવાય છેમધ્ય પૂર્વની રસોઈમાં પણ હળદર વપરાય છે. ઘણી પર્શિયન વાનગીઓમાં હળદર શરૂઆતી પદાર્થ હોય છે. મોટાભાગની ઈરાની તળેલી વાનગીઓમાં તેલ કાંદા અને હળદર શરૂઅતમાં નખાય છે. ત્યાર બાદ અન્ય પદાર્થ નખાય છે.નેપાળમાં પણ હળદર મોટે પાયે ઉગાડવામાં આવે છે અને ઘણી વાનગીઓમાં તે વપરાય છે.

દક્ષિન આફ્રિકામાં ભાતને સોનેરી રંગ આપવા બાફતી વખતે પાણીમાં હળદર ઉમેરાય છે.વિયેટનામમાં અમુખ વાનગીઓ જેમ કે બાન ક્ઝીઓ બાન ખોત અને મી ક્વાંગ નો સાવ વધારવા હળદર વપરાય છે. તે સિવાય પણ ઘણી વાનગી અને સૂપની બનાવટમાં વિયેટનામીઓ હળદર વાપરે છે.

નેશિયાના સુમાત્રા ટાપુના મીનાંગી અને પાડાંગી જાતિના લોકો હળદરના પાંદડા વાપરીને શાકનો રસ્સો બનાવે છેમધ્યકાલીન યુગમાં યુરોપમાં હળદર ભારતીય કેસર તરીકે પ્રખ્યાત બની હતી. તે કેસર જેવા રંગ આપતી અને ઘણૅએ સસ્તી હોવાથી તે કેસરના વિકલ્પ તરીકે વપરાતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here