વિટામીન-E ની ઉણપથી શુ થાય ? શેમાંથી મળે છે આ વિટામિન?

0

આ વંધ્યાપણને રોકે છે, આ તેલ અનાજના દાણા, મટર, પાલક, બદામ, મગફળી વગેરેની અંદર મળી આવે છે શક્કરીયા ગાજર, ઘઉં, પામ ઓઈલ, ઓલિવ ઓઈલમાંથી મળે છે

લોહીમાં લાલ રક્તકણોને બનાવવાનું કામ કરે છે. આ વિટામિન શરીરમાં એન્ટિ-ઓક્સિડન્ટનું કામ કરે છે. એ દરેક રંગને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે. ફેટી એસિડને પણ સંતુલનમાં રાખવાની સાથે ત્વચાને યુવાન રાખે છે. પ્રિમેચ્યોર નવજાત શિશુમાં ટામિન ઈની ઉણપથી લોહી ઘટી જાય છે. આથી એનેમિયા થઈ શકે છે. બાળકો અને વૃદ્ધોને વિટામિન ઈના અભાવથી મગજની નસો કે ન્યુરોલોજિકલ સમસ્યા થઈ શકે છે. કોઈ પણ રોગનો ચેપ જલ્દી લાગી શકે છે. આ સિવાય કમળો, નપુંસકતા, ડાયાબિટીસ, વાળ ખરવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. વિટામિન ઈ ઘઉં, જવ, ખજૂર, ચણા, લીલાં શાકભાજી, મલાઈ, માખણ, વનસ્પતિ તેલ, સન ફ્લાવર અને મકાઈના તેલમાંથી મળે છે

આ વિટામિનની ઊણપથી શું થાય- આંખની દ્રષ્ટિ નબળી પડવી, સ્નાયુનો દુખાવો, પચવામાં સમસ્યા, સ્કિનની સમસ્યા, વાળ ખરવા.

શરીરમાં શું કામ કરે છે : પ્રદુષિત વાતાવરણથી શરિરને બચાવવા માટે જરૂરી તત્વો પુરા પાડે છે, વાળ અને  સ્કિનને તંદુરસ્ત રાખે છે, શરીરના સંચાલનમાં મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here