ગરીબી અને સહુકારને પોષાય તેવું શિયાળાનું ટોનિક આ વીટામીન બી, સી , ડી , અને B12 થી ભરપુર જે તમને અનેક રોગોથી મુક્તિ અપાવશે

1

શિયાળાનું નું અમૃત સમાન પીણું એટલે ગોળનું સરબત જે શિયાળામાં પીવાથી અનેકગણા ફાયદા થાય છે અને તમે હમેશા અતે નીરોગી રહો છો શિયાળા દરમિયાન તંદુરસ્તી મેળવવા માટે ખાંડની મીઠાઇ બંધ કરો અથવા તો ખાંડ માંથી બનતી વાનગી બંધ કરો બને તેટલું ગોળ માંથી બનતી વાનગી ખાવ જે શિયાળામાં ખુબ ફાયદાકારક નીવડે છે

ગરીબથી લઇ શાહુકારને દરેક લોકોને પોષાય તેવું આ ટોનિક , વીટામીન બી . સી . ડી . , અને B12 થી ભરપુર પીણું – એટલે ગોળનું સરબત, આ શરબત તમે તમારા ઘરે આવતા મહેમાન ને પીવડાવશો તો મહેમાન નું સ્વાસ્થ્ય જળવાય રહે છે અત્યારના આ જમાના કોઈ આપણી ઘરે મહેમાન આવે એટલે આપડે સૌ નવી નવી વાનગી તેલમાંથી બનાવી છીએ અને બજારમાંથી મીઠાઈ તેમજ આઈસ્ક્રીમ લઈ આવીએ છીએ જે આપણા શરીર માટે ખુબ નુકશાન કર્ક હોય છે પરંતુ ધરે આવનાર મહેમાનોના સ્વાસ્થયની જવાબદારી ધર ધણીની જ હોય છે.

આથી ફરસાણ – સુકા નાસ્તા બંધ કરી શુધ્ધ અને આરોગ્યવર્ધક ગોળ સરબતથી જ મહેમાનનું સ્વાગત કરો. આ ગોળ સરબત બનાવવા માટેની રેસીપી જાણી લો

➤ સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો

૧ ગ્લાસ માટલાનું પાણી –

૨ ચમચી દેશી ગોળ

૧ ચમચી વરીયાળીનો પાવડર – એલચીનો પાવડર થોડો ·

જાયફળનો પાવડર થોડો –

૧ તાજા લીંબુનો રસ

( એલચી – જાયફળ સ્વાદ મુજબ વધ ધટ કરી શકાય )

શરબત બનાવવાની રીત: ગોળ ને સરખો પાણી માં ઓગાળી લેવો. ૧૫ મિનિટ ઢાંકી રાખીને તેને ગાળી બરફ નાખી પીરસવું.

ઇન્સટન્ટ એનર્જીનો અદભૂત પ્રયોગ બી.પી.માં રાહત , સારી નિંદ્રાનો અનુભવ , પ્રેગનેન્સી પછીની આંતરિક શક્તિમાં વધારો હોર્મન્સ – વિર્ય બળ માં વધારો, તાત્કાલિક શક્તિ પ્રદાન થશે, થાક્યા વગર કામ કરી શકશો, નિદ્રા સારી આવે છે , લીંબુ સાથે હોવાથી પિતનો નાશ થશે , એસીડીટી થશે નહિ, આળસ આવશે નહિ. ખેતસી વી . મૈઠીચા – વેરાવળ

આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની ખેતસીભાઈએ સમજાવી આસાન રીત વધુ વાંચવા અહી ક્લિક કરો

➤ વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો

આજની ભાગદોડની દુનિયામાં તમારું શરીર કેવી રીતે સાચવવું વધુ વાંચવા અહી ક્લિક કરો

➤ સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here