આ પ્રકારના યોગ કરવાથી અનેક રોગોથી મુકતી મળે છે વાંચો અને શેર કરો

શાંતિ પ્રત્યેક મનુષ્યની જરૂરિયાતા છે અને યોગ આંતરિક શાંતિ તરફ જલઈ જાય છે , શ્રી શ્રી રવિશંકર

યોગ ઐ આળસુ માણસોનું કામ નથી . સતત – અભ્યાસ એ યોગની સફળતાનો સિદ્ધાંત છે . હઠયોગા પ્રદીપિકા

આપણા ઋષમુનિઓએ શરીર , મન અને પ્રાણની શુદ્ધિ તેમજ પરમાત્માની પ્રાપ્તિ માટે યોગના આઠ અંગો સૂચવ્યા છે . 1 . યમ , ર . નિયમ , ૩ . આસન , ૪ . પ્રાણાયામ ૫ . પ્રત્યાહાર , ૬ . ધારણા , ૭ . ધ્યાન , ૮ . સમાધિ .

અન્નુલોમ – વિલોમ પ્રાણાયામ કરવાથી ૭૨ કરોડ ૭૨ લાખ ૧૦ હજાર ૨૦૦ ગાડિઓ પરિશુદ્ધ થઈ જાય છે . . .

કપાલભાતી પ્રાણાયામનો નિત્ય અભ્યાસ રકવાથી ૯૯ ટકા રોગોથી મુક્તિ મેળવી શકાય છે .

કમરને અભાવે , GIIqSloો , નિroom અને પાને શકાશાળી GIGIાવે છે ટહાજારા

નાડીતંત્રને શુદ્ધ બનાવવા , શરીરને મજબૂત બનાવવા , અજીર્ણ , કબજિયાત , રક્તવિકાર , કફ , દમ . … ને દૂર કરવા નિયમિત કરો હલાસન

પાચનશક્તિ વધારવા , પેટના રોગોને દૂર કરવા , જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા રોજ કરો પશ્ચિમોત્તાનાસન

ચોગથી શ્રેષ્ઠ ન ડોઈ પુચ છે , ન ડ્રોઈ ડચાણદાચી છે અને ન ફોઈ સૂક્ષ્મ વસ્તુ છે . અર્થાત્ ચોથથી મોટું ફોઈ જ નથી . ચોમુ શિખોપનિષદ

એકાગ્રતા વધારવા , મનને શાંત કરવા , સાધાંના દુખાવાને દૂર કરવા દરરોજ કરો પદ્માસન

શરીરના બધાં જ નાના – મોટા જોડાણ – સાંધાઓને બળ આપતું આસન એટલે ગોમુખાસન

શરીરના બધાં જ નાના – મોટા જોડાણ – સાંધાઓને બળ આપતું આસન એટલે ગોમુખાસન

અપચો રોગનું મૂળ છે . . . તેનાથી દૂર રહેવા પેટના રોગોથી હંમેશાં માટે છુટકારો મેળવવા રોજ કરો વજાસન .

કરોડરજ્જુને મજબૂત કરવા , અનઆવશ્યક ચરબી દૂર કરવા દરરોજ કરો ભુજંગાસન

શરીરના બધાં જ નાના – મોટા જોડાણ – સાંધાઓને બળ આપતું આસન એટલે ગોમુખાસન

Leave a Comment