તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નબળી તે કેવી રીતે સમજશો ? સમજવા માટે અહીં ક્લિક કરો

0

તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નબળી તે કેવી રીતે સમજશો ?

રોગપ્રતિકારક શક્તિ ઉર્ફે ઇમ્યુનિટી કમજોર થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે . એવું નથી કે દરેક વ્યક્તિની ઇંગ્યુન સિસ્ટમ એક સરખી |ોય , કોઇ વ્યક્તિની ઇમ્યુન સિંસ્ટમ ઘણી સારી હોય છે . તો કોઇ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ ઘણી કમજોર હોય છે . ઈમ્યુન સિસ્ટમ જ આપણને ઘણી સંક્રમિત બીમારીઓથી બચાવતી હોય છે . બીમારીઓ સામે લડવા માટે ઇમ્યુનિટી મજબૂત તત્વોથી ઇમ્યુન સિસ્ટમ બને છે . કેટલાક લોકોની ઈયુ ન સિસ્ટમ કમજોરી હોવાના કારણે તેનો વારે વારે બીમાર પડે છે .

ઇમ્યુનિટી કમજોર હોવાનું કારણ તમને વારે વારે ઘતી બીમારીઓ પણ હોઇ શકે છે . આ ઉપરાંત લાઇફ સ્ટાઇલ અને તમારા ખોરાક તમારી ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે . તમારી ઇમ્યુનિટી સાંરી છે કે કમજોર તે સમજવા માટે કેટલીક બાબતો સમજવી ખુબ જ જરૂરી છે ,

૧. બીમાર રહેવું કેટલાક લોકો વારે વારે બીમાર પડતા હોય છે , પછી તે નોર્મલ ખાંસી કે તાવ પણ હોઇ શકે છે . જો કે ઘણા લોકો આ બાબત પર ધ્યાન નથી આપતા , પરંતુ વારે વારે બીમાર થવું એ પણ નબળી ઇમ્યુનિટીનું લક્ષણ છે .

૨. એલર્જીક હોવું ઘણા લોકોને કોઇને કોઇ વસ્તુંની એલર્જી હોય છે પરંતુ ઘણી વાર કેટલાક લોકોને ઘણી બધી વસ્તુઓની એલર્જી હોય છે . જેમ કે પેટની ઍલર્જી જો એ કંઇ ખાઇ લે તો તરત પેટમાં દુખવા લાગે છે . એ જ રીતે સ્કીનની એલર્જી જેમાં એમને થોડીક વધારે ગરમી કે વધારે તાપ પણ સહન નથી કરી શકાતો આ પ્રકારની એલર્જી વારે વારે થવી એ પણ નબળી ઇમ્યુનિટીનું જ લક્ષણ છે ,

૩. હંમેશા થાકેલા રહેવું કેટલાક લોકો તમે હંમેશા થાકેલા રહેવાની ફરિયાદ કરતા જોયા હશે . આવા લોકોની ઇમ્યુનિટી ખૂબ જ નબળી હોય છે . જો તમને કોઇ પણ કામ કર્યા વગર પણ તમને હંમેશાં થાક લાગે છે , તો તમારે તમારી ઇમ્યુનિટીને સારી કરવા માટે ધ્યાન દોરવું જોઇએ .

૪. ઘા રૂઝાવામાં વધારે સમય લાગવો .અલગ અલગ સમય લાગતો હોય છે . પરંતુ ઘણા લોકોની ઇમ્યુન સિસ્ટમ એટલી નબળી હોય છે . કે તેમને ઘા રુઝાતા સામાન્ય કરતા વષારે સમય લાગતો હોય છે . ‘ તમારા શરીરમાં કોઇ જગ્યાએ કંઇ વાગેલું હોય અને તેને રુઝ આવતા ઘણો સમય લાગે તો તમારે ઇમ્યુનિટીને સારી કરવા માટે તરત જ પ્રવાતો કરવા જોઈએ ,

૫. પાચન શક્તિ નબળી હોવી ઘણા લોકોની પાચન ક્રિયા ખૂબજ ધીમી હોય છે . તેમને કબજિયાત , ગેસ , પેટનો : ખાવો , પેટ ફૂલી જવા જેવી સમસ્યા રહેતી હોય તેમની ઇમ્યુનિટી ખરાબ હોવાનો સંકેત છે . પાચનને લગતી સમસ્યાઓ માટે ઇમ્યુનિટી વધે તેવા ખોરાક લેવો જોઇએ .

ઇમ્યુનિટી વધારવા માટે ખોરાકમાં શું લેશો ? સૌથી વધારે માત્રામાં હોય છે . જે ઈમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે . જો સંતરા અને ૧. સંતરાં અને લીબુઃ સંતરા અને લીબુ માં વીટામિન સીનું પ્રમાણ થી ખાઇ શકો છો . રોજ એક લીબુનું પાણી કે પછી રોજના ખોરાકમાં એક લીધું નીચોવીને તેનો રસ પણ ઉપયોગમાં લઈ શકાય છે .

૨. દહીં જયારે પણ આપણે એકાદ કટોરો ભરીને દહીં ખાઇએ છીએ ત્યારે આપણને તાજગીનો અનુભવ થાય છે , દહી એક ઠંડો ખોરાક છે . જે ખાસ કરીને ગરમીની સિઝનમાં ખાવામાં આવે છે . તેમ જ તેની પ્રોબાયોટિક સામગ્રી પાચનના પ્રશ્નો સામે લડવામાં મદ્દદ કરે છે . કદાચ દહી વિષે તમે આ બધું જાણતા જ હશો પણ તમને કદાચ એ ખબર નહી હોય કે દહી વિટામિન ડી સાથે ફોટફાઇડ થાય છે . જેથી આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે સારી રીતે ચલાવવામાં મદદ કરે છે .

૩. બ્રોકલી : બ્રોકલીમાં પણ વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે . બ્રોકલીમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે . જે આપણી ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે . તેમ જ બ્રોકલીમાં વિટામિન ઇ પણ રહેલું હોય છે . જે સંક્રમણ સામે લડી શકે છે . ઇમ્યુનિટી વધારવા માટે બ્રોકલી આહારમાં લેવી જોઇએ .

૪. કીવી : કીવી તમારા શરીરમાં આખા દિવસ દરમિયાન જે પણ વિટામિન ની જરૂર હોય તે પૂર્ણ કરે છે . કીવીમાં વિટામિન ઇ અને એન્ટી ઓક્સિડેન્ટ ઘણા વધારે પ્રમાણમાં હોય છે . જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here