કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપુર ગુંદા શરીરમાં તાકાત અને લોહી વધારવામાં મદદ કરે છે

0

ગુંદા નુ ઝાડ દરેક ખેતરે કે વાડીએ જરૂર હોવું જ જોઈએગુંદા એક ઔષધીય ફળ છે, માંસથી પણ 5 ગણું શક્તિશાળી છે આ ફળ, ભારતમાં જ થાય છે, પહેલવાન બની જશો, ગુંદા એક એવું ફળ છે જેને આપણે સહુ જાણીએ પણ છીએ અને તેનું અથાણું પણ ખાઈ છીએ. પરંતુ તેને વિશે કેટલીક વાતો, એવી છે જે આપણે નથી જાણતા, પરંતુ જાણવું જરૂરી છે

ગુંદા આપણા શરીરની તાકાતને વધારીને બમણી કરી દે છે. જો તમે ગુંદા રોજ ખાઓ છો તો આમ કરવાથી તમારા શરીરમાં કમજોરી નથી રહેતી અને તમને હાડકાઓને લગતી બીમારીઓ પણ નથી થતી કારણકે આમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, ગુજરાતના આદિવાસીઓ ગુંદાને સૂકવીને તેનું ચૂરણ બનાવે છે અને મેંદો, બેસન અને ઘી સાથે ભેગું કરીને લાડવા બનાવે છે. લાડવાને ખાવાથી આપણા શરીરને તાકાત મળે છે અને સ્ફૂર્તિ મળે છે

શરીરમાં તાકાત લાવવા અને સ્ફૂર્તિ લાવવા માંગતા હોવ તો આજથી જ ગુંદા ખાવાનું શરુ કરી દો, ગુંદામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જેના કારણે એ તમારું મગજ તેજ કરે છે અને તેમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે જેથી શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે, જો તમારી આસપાસમાં ક્યાંય પણ ગુંદા મળતા હોય તો એનું સેવન કરવાનું શરુ કરી દેજો ન હોય તો એક ઝાડ રોપી જ દેજો. , શરીરને શક્તિશાળી તેમજ સ્ફૂર્તિલું બનાવી દેશે

તેની છાલનો કાઢો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સુજી ગયેલા અંગો પર માલિશ કરવામાં આવે અને દાદર પર લગાવવામાં આવે તો ફાયદો થાય છે, તો ચાલો આ વખતે ગુંદાની સીઝનમાં ગુંદા ખાવાનું ચાલુ કરીને શરીરને શક્તિશાળી ને ખડતલ બનાવીએ, વિયાગ્રાની કે શક્તિવર્ધક કેમિકલ વાળી ગોળીઓ કરતા અનેક ઘણી શક્તિ ધરાવતું ગુંદાનું સેવન અચૂક કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here