હિપ્સની ચરબી ઘટાડશે આ એક નુસખો

0

હિપ્સની ચરબી ઘટાડશે આ એક નુસખો . શું છે જરૂરી ? પપૈયાની એક મોટી સ્લાઈસ સમારી લો . સાથે અડધું લીંબુ લો .

શું કરવું ? પપૈયાની સ્લાઈડના ટુકડા કરી લો . હવે તેના પર અડધું લીંબુ નીચોવી લો . તેને જમી લીધા પછી અડધી કલાકે ખાઓ . કેટલી વખત ઉપયોગ કરવો ? 30 દિવસ સુધી રોજ દિવસમાં એક વખત તેને ટ્રાય કરો . એક મહિનામાં જહિસની ચરબી ઓછી થવા લાગશે .

કેવી રીતે કરે છે અસર ? પપૈયું અને લીંબુ બંને ખાવાથી મેટાબોલિઝમ રેટ વધે છે . તેનાથી ફેટ બર્નિગ પ્રોસેસ ઝડપથી થાય છે અને વજન ધીમે – ધીમે ઓછું થવા લાગે છે બીજું શું કરવું ? આ નુસખાની સાથે ફેટી વસ્તુઓ અવોઇડ કરો . સવાર – સાંજ ઓછામાં ઓછું એકકિમી . વોકકરો . વધુ અસરકારક રહેશે .

આગળ જાણો . … પપૈયું ખાવાના અદભુત ફાયદા ……..પપૈયું ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે . આ હાર્ટપ્રોબ્લેમથી બચાવે છે . તેમાં વિટામિના c હોય છે . તેનાથી નબળાઈ દૂર થાય છે

પપૈયામાં વિટામિન A હોય છે તેનાથી આંખો હેલ્થી રહે છે . પપૈયામાં પોટેશિયમ હોય છે . આ BP કંટ્રોલ કરવામાં મદદ કરે છે . તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સરથી બચાવે છે .

જો તમારા શરિરમાં વિટામીનની ઉણપ છે તો કાચા પપૈયાનુ સેવન કરવાથી આ સમસ્યાને દુર કરી શકાય છે. તેમાં વિટામીન સી થતા એ ની સાથે અનેક પ્રકારના તત્વોનો પણ સમાવેશ થાય છે. જેનાથી શરીરમાં વિટામીનની ઉણપ દુર થઈ જાય છે.રોજ પપૈયાનુ સેવન કરવાથી જાડાપણાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here